________________
આનંદઘનજીનાં પદે. कहा विलंब करे अव वाउरे, तरी भवजलनिधि पार पाउ रे आनंदघन चेतनमय मूरति,
शुद्ध निरंजन देव ध्याउ रे. क्या० ३ બહુ ગાંડા! હવે શું વિલણ કરે છે? સંસારસમુદ્ર તરી જઈને તેનો પાર પામ, આનંદસમૂહ ચૈતન્યમૂર્તિ છે, એ કર્મય એજન વગરના શુદ્ધ પ્રભુનું ધ્યાન કર.”
ભાવ હે બધુ તને ભગવત ભક્તિપ નૌકા પ્રાપ્ત થઈ છે તે પછી હવે તેને વળગી જવામાં ઢીલ શામાટે કરે છે? અનેક ભવ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. દશ દશાતે તેનું દુર્લભયણું શાસ્ત્રકારે અનેક જગાએ બતાવ્યું છે. તે પ્રાપ્ત થયા પછી વળી ઇન્દ્રિ ચેની પૂર્ણતા, શરીરનું આરોગ્ય, દીર્ધ આયુ, સદગુરૂને ચગ, તેમને બતાવેલ શુદ્ધ ધર્મ, વીતરાગ ભગવાનની ભક્તિ એ સર્વ બાબતને સાથ મળવા મુશ્કેલ છે, અનેક ભલે પછી એવી અંદર જોનેરી તક હાથમાં આવે છે, તેવી જોગવાઈ તને આ ભવમાં મળી છે, તે પછી તેને લાભ લેવામાં શું ઢીલ કરે છે? વિનયવિજય ઉપાધ્યાયે શ્રીપાળ રાજાના રાસમાં કહ્યું છે કે
જાન લઈ બહુ જુતિ, જેમ કાઈ પરણવા જાય લગનવેળા ગઈ ઉંઘમ, પછે ઘણે પસ્તાય.
ચેતન તારે ચેતના. આ વાત બરાબર સમજવા જેવી છે, લગ્નવેળા ઉંઘમાં ચાલી શે, સવાર પડ્યા પછી ઘણે પસ્તા થશે, પણ તે નકામા છે. માજશોખની છબીને પછવાડે વ્યાધિગ્રસ્ત શરીર, વૃદ્ધ વય અને અસ્થિર ગાત્ર થાય ત્યારે બહુ એ થાય કે જીવન હારી ગયા, પણ પછી
૩ કહા વિલંબકીલ અબ=હવે તરી=ારી જઈને ભવજલનિધિ સંસારસમુદ્ર પાર પામ આનાથન આનદનો સમૂહ ચેતનમચ મૂરતિતન્યરૂપ મુક્તિ નિરંજન કમૅપ એજન વગરના દેલ, પ્રભુ ધ્યાને સ્થાન કર આને બદલે કઈ પ્રતિમા “ગાદર પાઠ છે.