________________
પ્રસ્તાવના
17
છે. આવા હેતુથી આ પદના દરેક લયનાં નોટેશન સાથે આપવા ઈચ્છા હતી અને તે માટે કુશળ ગાય સાથે ગોઠવણ કરી હતી, પરંતુ કેટલાક સંગોને લઈને એ ઈરછા પાર પડી નથી. લગભગ મેટા ભાગનાં પદો અસલ રાગ અને રાગિણુમાં હોવાથી સંગીતશાસ્ત્રના અભ્યાસીને તેમાં બહુ આનંદ આવે તેમ છે. એની સાથે
જ્યારે અર્થવિચારણા કરવાનું સાધન પ્રાપ્ત થયું હોય ત્યારે ગાન વખતે અપૂર્વ લય થવા સંભવ છે. ગાન ગાતી વખતે તે અર્થ વાંચવાનું બને નહિ પણ એક વાર અર્થવિચારણા કરી ગાન સંગીતના સાજ સાથે ગાવાને પ્રબંધ કરવામાં આવશે તે આનંદઘનજીનાં પદોમાં એવું કૃતિપટુતવ છે કે તે શબ્દને અવનિ કર્ણમા નિરંતર થયા કરશે. આ ક્રમ પ્રમાણે અર્થવિચારણું અને સંગીતને ઉપયોગ કરી એક વખત પદપર અવગાહના કરી જવા ખાસ વિજ્ઞપ્તિ છે. આ પદમાં એવો ચમત્કાર છે કે એપર વિચાર કરવામાં આવશે તે આત્માનુભવથી જ એની મહત્તા સમજાઈ જશે. આ વિષય પર વિશેષ વિવેચના ઉપાદ્દઘાતમાં કરવામાં આવી છે અને પદામાં પણ વિવેચનપ્રસંગે અવારનવાર એના ચમત્કારનું દર્શન કરાવવામાં આવ્યું છે. વળી પદને મથાળે બતાવેલા રાગ ઉપરાંત ઉસ્તાદ ગાયનકુશળ મનુષ્ય તેને બીજા અનેક લમાં ગાય શકે છે તેથી નિટેશન બહુ ઉપયોગી થઈ શકશે નહિ એમ સૂચના થવાથી તે પર વિશેષ લક્ષ અપાયું નથી.
આ પદના ગૌરવને સમજાવવા માટે પંન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજ્યજી મહારાજે જે પ્રયાસ લીધા ન હતા તે આ પદ સમજી શકાય તેવી સ્થિતિ નહોતી, કારણ કે આનંદઘનજી મહારાજની ભાષાના જાણનાર મને હજુ સુધી કઈ મળી શક્યા નથી. આવા ઉપકારી મહાત્માને ટેગ્રાફ આ પુસ્તકની શરૂઆતમાં આપે છે. તેઓશ્રીની હૈયાતીમાં આ પુસ્તક બહાર પાડી શકાયું નહિ એટલો ખેદ થાય છે. આનંદઘનજી મહારાજને ટેગ્રાફ લભ્ય થઈ શકયા હેત તે તે પ્રથમ દાખલ કર ચગ્ય હતું, પરંતુ જે દશામાં તેઓએ જીવન ગાળ્યું છે અને જેપર હવે પછી વિવેચન કરવાનું છે તે દિશામાં તેમ જ કેટેગ્રાફની પ્રસિદ્ધિના કાળમાં તેઓશ્રીનું જીવન ન હોવાથી તેઓને ફિટે લય થઈ શકે એ અસંભવિત છે તેથી તેને માટે ખેદ બતાવી