________________
ચગાનુભવ.
188 નામ નહિ રાખવાને અંગે ચંગનું અદ્દભુત ૨હસ્ય બતાવ્યું છે અને જેતિ નેતિ જેવી ઉક્તિઓ બતાવી છેવટે કહ્યું છે કે
ના હમ દરસન ના હમ પરસન, રસ ન બંધ કછુ નહિ આનંદઘન ચેતનમય સૂરતિ, સેવક જન અલિ હિ
અવધ નામ હમારા એ. ૫. સાડત્રીશમા પદમાં ‘ગ સિંહાસન પર બેઠેલા ચેતનની આખી વાત સુંદર રીતે કરી છે. એમાં લગાટી, ધુણી, ગુરૂના ચેલા વિગેરે સર્વ વાત ચાગની કરી છે. આખા પદમાં રોગને અંગે એટલી વાત કરી છે કે તે પહનું વિવેચન જેવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. એમાં પથ ધ્યાન અને પરમાત્મતત્વચિંતવન તેની ઉત્કૃષ્ટ હંદ બતાવવામાં આવ્યાં છે. આવી રીતે લગભગ દરેકે દરેક પદમાં અથવા સમુચ્ચયે કહીએ તે દરેક પદમાં ચગની વાત તેના ઉત્કૃષ્ટ આકારમાં જુદે જુદે રૂપે બતાવી છે અને આવા પદના વિષયને સમજવા માટે ગાાન જૈનદષ્ટિએ કેવા પ્રકારનું છે તે જાણવાની જરૂર હોવાથી આ વિષયના ઉપાદ્યાત જે એક વિષય મે જૂદે લખે હતો જે બહાર પાડવામાં આવે છે. પ્રથમ તે એ વિષયને આ ગ્રંથ સાથે છપાવવાને હતે પણ પુસ્તકનું કદ મેટું થઈ જવાથી તેને જ પાડી નાખવામાં આવ્યું છે. ગજ્ઞાનને આનંદઘનજીએ બહુ ઉત્તમ રીતે ખીલવ્યું છે, બતાવ્યું છે અને એને અનુભવ કરવા વારવાર સૂચના કરી છે. આનંદઘનજીને જૈનાગમાં બહુ ઉચ્ચ સ્થાન મળે છે, તેઓનાં પદે અને સ્તવને વાંચતાં અને તેઓનું -વર્તન વિચારતાં એશની પંચમ ભૂમિકાથી તેઓશ્રી આગળ વધ્યા હોય એમ લાગે છે. બાકી તેઓનું ચગમાં સ્થાન કર્યું હોવું જોઈએ તેને નિર્ણય વાંચનારે આ સર્વ હકીક્ત અને “ગ' વિષયની વિચારણાથી કરી લેવા.
થાણાનુભવઃ ચગના વિષયને અને અનુભવની ખાસ જરૂર છે અને તેને માટે આનંદઘનજીએ બહુ પ્રસંગે વિચારો બતાવ્યા છે, તેને પણ આપણે સંક્ષેપમાં વિચારી જઈએ. અનુભવ શબ્દને ભાવ વિચારતાં જણાશે કે વસ્તસ્વરૂપના થથાર્થ બેને અનુસરતી પર હેય રેય ઉપાદેયપણવાળી વિચારણાનો મુખ્યત્વે કરીને તેમાં