________________
સકલ શ્રીસંઘને અગત્યનું જાહેર નિવેદન
[સચમરક્ષા અંગે મારી મનેાવ્યથા]
“ અન`તી પુણ્યની રાશિઓ એકઠી થાય ત્યારે જ માંદ્યા માનવભવ તથા ભગવાન શ્રી વીતરાગ પરમાત્માનું શાસન પ્રાપ્ત થાય છે.” એ શ્રો જ્ઞાનીભગવ’તાની વાત ધર્મ શ્રદ્ધાળુ જૈના કાયમ સાંભળતા અને સમજતા આવ્યા છે. એ સાથે જ, :: આ બંને વાનાં મળ્યાં પછી પણ શાસ્ત્ર, સિદ્ધાંત, સૌંઘ અને શાસન (જિનાજ્ઞા)ની સ*પૂણ વફાદારી સ્વરૂપ દીક્ષા—સાધુજીવન તા કોઈક વીરલાને જ મળી શકે છે; અને એટલે જ, દીક્ષા લીધાં પછી સાધુજીવનની ચથાર્થ સ્વરૂપે આરાધના ન કરે અને શાસ્ત્ર તથા સિદ્ધાંતથી વિપરીત પણે વર્તે તે તેને સાધુ' ન ગણાય, પણ માત્ર વેષધારી–પાખ’ડી જ ગણાય. ” એવું પણ આપણે ઘણા વખતથી સાંભળતા આવ્યા છીએ,
આપણે સારી રીતે જાણીએ છીએ કે જૈન સાધુની જીવનચર્યાં કેવી હોય ? પાંચ પાંચ મહાનતા સ્વીકારીને અહિંસા, સયમ અને તપ સ્વરૂપ શ્રી જિનધની વિશુદ્ધ આરાધના કરવાં દ્વારા જગતના જીવ માત્રને અભયદ્યાન આપવું અને એ દ્વારા પેાતાના આત્માની એકાંતે ઉન્નતિ સાધવી એ જ જૈન સાધુના જીવનનું લક્ષ્ય હોય અને એ લક્ષ્યને અનુસારે જ એમની જીવનચર્યાં રચાઇ હોય, એ હવે આપણને સુવિદિત છે. અને આથી જ આપણા માટે જૈન સાધુએ એ બીજા કાઈપણ ધર્માંના સાધુએ કરતાં પૂજનીય, વંદનીય અને ગુરુસ્વરૂપ હોય છે.