________________
666
69
અ
સમ્રમની રક્ષા માટે અનિવાય
વર્તમાનમાં જે જે દીક્ષાઓ થઈ તેમાં તેમના આત્મિક વિકાસ માટે, માટા ભાગે, કાઈ ખાત્રી કરી નહીં, તેથી તેનું પરિણામ ખતરનાક આવ્યુ છે, તે નજરે દેખાય છે. સકલ શ્રીસઘને વિનંતી પૂર્વક કહું છું કે હવે આપણે આપણા સંતાનેાના આત્મિક વિકાસ માટે દીક્ષા જેવી મહાન ઉત્તમ ચીજ અપાવતા પહેલા (૧) જ્યાં આશ્રવના સ્થાને ખંધ હાય, (૨) સ*વર નિર્જરાની વ્યવસ્થા હોય, (૩) અસ'ચમીઆને વ'દન બંધ હોય, (૪) દેવગુરુની આજ્ઞાનુ પાલન થતું હાય અને (૫) સયમરક્ષાની ખાત્રી હોય ત્યાં જ દીક્ષા કરવી—કરાવવી; ને તેમાં જ આત્મિકહિત સમાયેલુ' છે. માટે આ ખાખતાની ખાત્રી કરવી.
જો આ ખાત્રી કર્યા સિવાય દીક્ષાઓ થશે તા સમ્રનુ' તેમ જ દીક્ષા લેનારાનુ આત્મિક અહિત થશે; અને આપણા જ સતાનાના આત્મિકઘાત આપણા હાથથી થશે; અને તે શાસનના રક્ષક નહીં પણ શત્રુ પાકશે.
-દીપચંદ્ર વખતચંદ મહેતા
ALL PO