________________
પ્રાય બંધાશે એ ભય રાખવો નિરર્થક છે.
સત્યના બચાવ માટે છતીશક્તિએ બેદરકાર રહેનારા પાપના ભાગીદાર છે.
છે પરંતુ તે અને બીજા યોગ્ય આત્માઓના કલ્યાણની અપેક્ષા રાખીને તેવી વાતમાં રહેતા સિદ્ધાંત વિરૂદ્ધનાને અવસરે જાહેર કરવાને ચકવું નહિ એય શક્તિસંપન્ન , શ્રદ્ધાળુ આત્માઓને માટે પરમ કર્તવ્યરૂપ છે. '
હૈયાથી અસાધુ અને વાણીથી સાધુ તે ખોટા સાધુ છે. જ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલવાને જ આગ્રહ કરતા હોય તે માથાના સુકુટ સમાં હોય તે પણ કહી દેવું ઘટે કે આપની સાથે અમારે મેળ હવે નહિ રહે.
જ એવી વ્યક્તિ હોય કે જેના સંસર્ગથી હજારે બગ