________________
સંયમીઓને ત્રાસ આપ્યા. સાધુએ ના સુંદર આચારને નાશ કર્યો. શાસનપક્ષના વડીલની પ્રતિષ્ઠાને ખતમ કરી. શાસનનાશક બન્યા. શ્રી આચાર્યશ્રી સંસારી તુષ્ટ સુખ ખ તર શાની ન બની શકશે, તેથી જ ભવાનરને તિરસ્કાર ન કરી શકયા, તે મહા દુઃખને વિષય છે.
શ્રી આચાર્યશ્રીએ સાધર્મિક ભક્તિ કેમ થાય અને આરાધક આત્માઓ પિતાના જ દ્રવ્યથી ધર્મના કાર્યો કરે, જેઓ લાલચ આપી ધર્મ કરાવે તે ભક્તિ નથી પણ સાધર્મિકનું અપમાન છે, તેવું કહ્યું. એવું કહેનારાની જ નિશ્રામાં શાસકને માંગણું કરવી પડે કે-મારે તમારે ત્યાં જમવા આવવું છે માટે પાસ આપે. મહા પવિત્ર ભૂમિમાં ચાતુર્માસ કરવા જવાનું જિંદગીમાં ભાગ્યે જ બને છે ત્યારે સવદ્રવ્યથી આરાધના કરવાની વિધિને જીવંત રાખી હતી તે આરાધકને દાન-ધર્મને મહાન , લાભ મળત અને સાધ્વીજીને નિર્દોષ આહાર–પાણું મળત. પણ છેલ્લે છેલ્લે, પિલું વધારે વાગે છે તે દેખાડવાને ઈરાદે ન હેત તે વિધિનું પાલન જરૂર થઈ શકત. પોલાને નક્કી કરવા આજ્ઞારૂપી બળની જરૂર છે. એકલા પૈસાથી પિલ વધે છે.
શ્રી આચાર્યના કાર્યને સંભારું છું ત્યારે મહા દુઃખી થઈ લેહીના આગ્ર પડે છે. મારી વેદના કહીને તમને લેહીને અસ પડાવવા નથી. ,
શ્રી આચાર્યશ્રીએ શાસ્ત્રદષ્ટિએ કહેલ છે – * * | દેવગુરુની આજ્ઞા ભાગે તે સાધુ નથી. અસંયમીઓને વંદન કરે તે અનંત સંસારી છે. અને કુરુ કહે અને કુરુને સુશુરુ કહે તેમાં મહા મિશ્યાદષ્ટિ છે. અષ્ટ પ્રવચન માતાને મારી નાખે તેને સાધુપણાને ખપ નથી. નવ વાડનુ પાલન ન કરે તેમાં સાધુપણું ટકે નહિ.
ભગવાનની આજ્ઞા ન માને તે હાડકાને ઢગલે છે. ગમે તેટલી મોટી સંખ્યામાં હોય, તે સંઘ નથી પણ ટેણું છે
ભવાનની આજ્ઞા માનનાર એક સાધુ, એક સાધ્વીજી, એક શ્રાવક, એક શ્રાવિકા હેય તે જ સાચો સંઘ છે.
કુગુરુ-સંવમીઓને જગતમાં ન ઓળખાવે તે સંધને વિશ્વાસઘાતી છે.
દીક્ષા આપ્યા પછી તેના ગુરુ તેને આત્મિક વિકાસ ન કરાવે અને તેને સંસાર વધારે તે કસાઈ કરતાં ભૂડે છે.
ગૃહસ્થના પૈસા મહા આરંભ-મહા પરિગ્રહના પાપથી પેદા થયેલા છે. તે પૈસાને ૧૬ | વિભાગ ત્રીજો