________________
જાગૃત હેય છે. તેઓને આલોકના માનપાન બજારપ લાગે છે. માલતુષ-મહ ત્મા બે શબ્દો શીખવામાં ભૂલી જતા હતા. તે વિધાન નહેતા પણ મહા જ્ઞાની હતા માટે તે જ ભવમાં મુકિતએ ગયા. આ જ્ઞાનીભગવંતેની વાતને વિચારીશું તે જ સાચા ધર્મની ઓળખ કરી કલ્યાણ સાધી શકીશું.
શાસ્ત્રકાર ભગવતે કહે છે કે એક અધમ માણસ આઠ માસના ગર્ભવાળી એવી એક લાખ સ્ત્રીની હત્યા કરે એટલે કે બે લાખ જીવોની હત્યા કરે તેના કરતાં સાધુ સ્ત્રી જાથે સંભોગ કરે તેને નવગણું પાપ લાગે અને અધમ સાધુ સાધ્વીજી સાથે એક વખત ધુન સેવે તે હજારગણું પાપ લાગે. બીજી વખત સેવે તે એક કરેડ ગણું પાપ લાગે અને ત્રીજી વખત સેવે તે બેલિબીજને નાશ થાય તેમ કહેલ છે. આવા પાપામાઓને પાપથી પાછા વાળવા અને ધર્મમાં સ્થિર કરવા તે જ સાચા આરાધકોની ફરજ છે. અને જેઓ આવા ભયંકર પાપને ઢાંકવામાં સહાયક થાય છે તેને કેટલું પાપ લાગે તે જ્ઞાની જાણે. આવા ભયંકર પાપોથી બચાવવા માટે દેવગુરુની આજ્ઞા પળાવવી તે જ શાસ્ત્રીય સારો ઉપાય છે.
ખુદ ભગવંતેએ મહાવ્રત પાળવા જે પ્રતિજ્ઞા લીધી તેવી જ પ્રતિજ્ઞા મહાવતે પાળવા માટે હાલ આપવામાં આવે છે, તેમાં જરાય છૂટછાટ મૂકી નથી. આ કાળના હિસાબે માધુપણું પાળવા માટે દેવગુરુની આજ્ઞા પાળવા સાથે નિયમ-અષ્ટ પ્રવચન માતાનું જતન : ઈવી સમિતિ ભાષા સમિતિ, એષણુ સમિતિ, આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ પારિષ્ઠાયનિકાય સમિતિ એ પાંચ સમિતિ અને મને ગુપ્તિ, વચનગુણિ, કાયતિ એ ત્રણ ગુપ્તિ તથા નવ વાડોનું પાલન-નક્કી કરેલ છે.
૧. સ્ત્રી, પશુ નપુસક થકી રહિત એવા સ્થાનમાં રહેવું. . ૨. સ્ત્રી સાથે સજાગપણે કથા-વાર્તા કરે નહિ, ૩. સ્ત્રી બેઠી હોય તે આસન ઉપર બે ઘડી સુધી પુરુષ બેસે નહિ અને પુરુષ
બેઠે હોય તે આસને સ્ત્રી ત્રણ પહેાર સુધી બેસે નહિ. ૪. સ્ત્રીના અંગોપાંગ સરાગપણે જેવા નહિ. * ૫. જ્યાં સ્ત્રી-પુરુષ સંતાં હેય તથા કામક્રીડા વિશે વાત કરતાં હોય ત્યારે
ભીત પ્રમુખ અંતરે રહે નહિ. ૬. પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલા ભેગસુખ સંભારે નહિ. ૭. સરસ નિગ્ધ આહાર કરે નહિ કેમ કે તેથી વિકાર જાગે. ૮. નિરસ એ આહાર પણ અધિક લે નહિ.
વિભાગ ત્રીજો ! ૧૧ * .