SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ s આરાધક મહાત્માઓની હાજરીમાં ધર્મના નામે અધર્મ પાગરે છતાં પિતા ન થાય તો કહેવું પડશે કે શ્રી સંઘને તીવ્ર પાપને ઉદય હાય જ ધર્મ સાચવવા કેઈ સહાય કરે નહી. * * સારા આરાધક મહાત્મામાં, શકિતનું બહાનું કાઢી, શ્રી પ્યાર્થીને સત્ય વાત કહેવા જેટલી હિંમત ન હોય તે છે તેમના કાર્યને ભૂલચુકે ટેકે મળ જાય. પક્ષના મેહના કારણે કે એકતાના બહાના નીચે તેમની પ્રતિષ્ઠા વધાર વામાં સહાયરૂપ ન થઈએ તે પણ ૪ શ્રીસંઘનું ઋણ અદા ક્યું ગણાય. ૪ *
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy