________________
1
'
જવાનું અને તેના વિપાકા ભાગવવા પડશે. જ્ઞાનીની આ વાતમાં શ્રદ્ધા હશે અને પાપના ભય જાગશે તા જ સારા વિચારા આવશે.
સયમરક્ષાની ભાવનાથી મને જે પ્રત્યક્ષ લાભ થયા છે તેમાં મારી પુન્યાઈએ કામ કર્યું છે. ભવિતવ્યતા ઘણી સુંદર કે તદ્દન નિવૃત્ત થવાની તક મળી. તેમાં વાંચન થયું તેથી ભગવાનના શુદ્ધમા ને સમજવાના–વિચારવાના સુદર અવસર પ્રાપ્ત થયા અને તપ આદિ કરવાની સગવડ થઈ ગઈ તેમજ ભગવાનના માર્ગના નાશ કરનારાઓના પાપમાં સહાયક થવાના મહાપાપથી બચી ગયા. નિવૃત્તિના આનની કીમત પ્રવૃત્તિવાળાને કદી સમજાતી નથી. હવે એક જ કાર્ય કે ભગવાનના માર્ગને કલંકીત કરનારા અને દેવગુરુની આજ્ઞા ભાંગી સ યમની ઘાત કરનારાઓને સ્થિર કરવા માટે શક્તિ મુજખ પ્રયત્ન કરીશ. 'ભલે આજે હુ એકલા છું પણ શાસનદેવ જરૂર સહાય કરશે, કારણ કે મારી પાસે ધર્મ છે. આપની પાસે ભલે ગમે તેવુ પીઠબળ હશે પણુ
·
અધર્મ છે, અને તેથી અશુભના ઉત્ક્રય થશે ત્યારે કોઈ સહાયક મનવાના નથી. જ્ઞાનીની આ વાતને ધ્યાનમાં રાખી નહિ શકો તે ભાવિ અંધકાર મની જવાતુ.
આપે કહેલ કે શાસનરક્ષાના કામમાં સત્યની રક્ષા માટે ગમે તેવા વિરોધ કરવા પડે અને તેમાં કાઈને દુઃખ થાય તા પણ મિચ્છામિ ક્રુડની જરૂર નથી. તેમ આપના કાર્યના સખ્ત વિરોધ હોવા છતાં, 'અંગત રીતે આપનુ* તથા આપના સહાયકાનુ ી અહિત ચિંતવ્યુ નથી તેાપણુ, જાણતા અજાણતા સત્ય વાત કહેતા આપને તથા જે કાઈને મારા પ્રત્યે દુર્ભાવ થયા હોય તેમની પાસે મિચ્છામિ દુક્ક્સ માંગુ છું.
આપ અત્યાર સુધી જે રીતે જીવન જીવ્યા છે તેમાં પરલેાકના સારા વિચારને અવકાશ જ નથી, છતાં કાઇ છેલ્લે ભવિતવ્યતા સુદર હાય અને સારા વિચારા આવે તા તે એક અચ્છેરૂ ગણાશે.
3
લી. સેવક દીપચ’૪ વખતચના ૧૦૦૮ વાર વંદના.
વિભાગ પહેલા / ૯૭
'