________________
તા. ૨૭-૬-૮૪
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી પાલીતાણું.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના.
વિ. વિ. સાથે જણાવવાનું કે આપના વ્યાખ્યાનના પુસ્તકે અને પૂર્વના મહાપુરુષના ગ્રંથના ભાષાંતરે વાંચ્યા. ભગવાનના માર્ગને સારી રીતે સમજવાની સાથે આપને સાચા સ્વરૂપમાં ઓળખવાની તક મળી છે તે ભુલાય તેમ નથી.
આપે કલીકાલના જીના ગુણોનું વર્ણન કરેલ છે. તે સાંભળનારને કે પુસ્તક વાંચનારને મોટા ભાગે તે ઉપર વિચાર કરવાને હેતો નથી. તેથી આપની પ્રવૃત્તિ સામે કઈ જોતું નથી. તેને લાભ આપને આ ગુણે બીજા માટે ખીલવવામાં ઘણું ફાવટ આવી ગઈ છે. આ કાળમાં આ ગુણે વધતા-ઓછા અંશે કેને નથી લાગું પડતા, તે એક વિકટ પ્રશ્ન છે. છતાં બેલનાર નિર્ગુણ છે તેવો ભાસ ઉભે કરવાને બદલે આ ગુણને આપના જીવન માટે વિચાર કરી તેની વિરૂદ્ધના ગુણે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હેત તો આજે જૈનસંઘની સ્થિતિ કેઈ જુદી હેત. શ્રીસંઘના કમનસીબ કે આપને કલીકાલના મહાપુરુષ બનવાને લાભ લાગ્યો. તેથી આજ્ઞાનાશક, સંયમનાશક અને સાધુના આચારનાશક બનીને કલીકાલના-ગુણ પ્રાપ્ત કરવાના અનેરા થયા,
ભગવાનની આજ્ઞા ન માને અને આજ્ઞાથી વિરૂદ્ધ થાય તે આપઆપ સંઘ બહાર થઈ જાય છે, તેમ શાસ્ત્રષ્ટિએ કહેનારા છેડા પણ પ્રમાણિક હેત તે પાટ ઉપર કદી બેસી શત નહિ. સાચી ખાનદાની હોત તો ઘણું પાપથી બચી શકત.
આજથી પપ થી ૬૦ વર્ષ પહેલા અસંયમી બન્યા. પૂ. ગુરુદેવે આપના કલ્યાણ માટે ઘણું મહેનત કરી. આપની પાસે પાટ હતી તેથી
૮૨ | વિભાગ પહેલે