SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ उपलब्धिहेतुप्रदर्शनम् । રૂ. ૮विरुद्धोपलब्धेराद्यप्रकारं प्रदर्थ शेपानाख्यान्ति प्रतिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः पद ॥८६॥ F१ प्रतिपेध्येनार्थेन सह ये साक्षाद्विरुद्धास्तेषां ये व्याप्तादयो व्याप्य-कार्यकारण-पूर्वचरोत्तरचर-सहचरास्तेपामुपलव्धयः षड् भवन्ति । विरुद्धव्याप्तोपलब्धिः, विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणोपलब्धिः, विरुद्धपूर्वचरोपलब्धिः, विरुद्धोत्तरचरोपलब्धिः, विरुद्धसहचरोपलब्धिश्चेति ॥८६॥ વિરુદ્ધોપલબ્ધિને પ્રથમ પ્રકાર જણાવ્યું. હવે બીજા વિષે જણાવે છે – પ્રતિષેધ્ય(જેને પ્રતિષેધ કરવાનું છે)થી વિરુદ્ધ પદાર્થના વ્યાપ્તાદિની ઉપલબ્ધિઓ છ પ્રકારની છે. ૮૬ ફુલ પ્રતિય પદાર્થની સાથે જેને સાક્ષાત વિષેધ છે તેવા વિરુદ્ધ પદાર્થોના જે વ્યાપ્તાદિ–એટલે કે વ્યાખ્ય-કાર્ય-કારણ-પૂર્વચર-ઉત્તરચર અને સહચર છે તેની ઉપલબ્ધિઓ છ થાય છે. તે આ પ્રમાણે–૧ વિરુદ્ધ વ્યાપ્તોપલબ્ધિ, ૨ વિરુદ્ધકાપલબ્ધિ, ૩ વિરુદ્ધકારણ પલબ્ધિ, ૪ વિરુદ્ધપૂર્વચપલબ્ધિ, પ વિરુદ્ધોત્તરચરપલબ્ધિ, અને ૬ વિરુદ્ધસહચરેપલબ્ધિ. ૮૬. क्रमेणासामुदाहरणान्याहु:विरुद्धव्याप्तोपलब्धिर्यथा नास्त्यस्य पुंसस्तत्त्वेषु निश्चयस्तत्र सन्देहात् ॥८७॥ $ ? સત્ર નીવાહિતરવારો નિશ્ચય પ્રતિવેદક, તક્રિશ્નાનિશ્વય, તેન व्याप्तस्य सन्देहस्योपलब्धिः ॥८७|| છ પ્રકારની વિરુદ્ધપલબ્ધિનાં અનુક્રમે ઉદાહરણો– આ પુરુષને તોમાં નિશ્ચય નથી. કારણ કે તેને તેમાં સંદેહ છે–આ વિદ્ધવ્યાપ્તપલબ્ધિ છે. ૮૭. g૧ અહીં જીવાદિત નિશ્ચય પ્રતિષેધ્ય છે, તેથી સાક્ષાત વિરુદ્ધ અનિશ્ચય છે, તેનાથી વ્યાપ્ત સંદેહ છે. તે સદેહની ઉપલબ્ધિ છે તેથી નિશ્ચય સંભવે નહિ. સારાંશ કે વ્યાપ્ત એટલે વ્યાપ્ય છે. તેની ઉપલબ્ધિ અહીં સમજવાની છે. એટલે જયાં વ્યાપ્ય–વ્યા હોય ત્યાં વ્યાપક હોય જ તેથી સંદેહ હોઈ અનિશ્ચય હાય જ. ૮૭. विरुद्धकार्योपलब्धियथा न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिर्वदनविका રાઃ ૮૮ાા ६१ वदनविकारस्ताम्रतादिः, आदिशब्दादधरस्फुरणादिपरिग्रहः । अत्र च प्रतिपेभ्यः क्रोधाद्युपशमः, तद्विरुद्धस्तदनुपशमः, तत्कार्यस्य वदनविकारादेरुपરિધ: ૧૮૮ - આ પુરુષમાં ક્રોધાદિની શાંતિ નથી. કારણ કે તેના મુખ ઉપર વિકારવગેરે લેવામાં આવે છે-આ વિરુદ્ધ કાયાપલબ્ધિ છે. ૮૮.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy