SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વિપરિત માનસન્ ! [૨. ૨૨આવે તે–અમે પ્રથમ પ્રામાણિક થઈ એ અર્થાત્ અમે પ્રમાણને પ્રથમ જાણી લઈએ એ જે પરીક્ષક પુરુષને પ્રયત્ન છે તે વ્યર્થ થઈ જશે. અને જો વિક૫ને પ્રમાણમૂલક કહે તે ધમી પ્રમાણસિદ્ધ થશે. એટલે કે–પ્રમાણુસિદ્ધ ' ધમીના પ્રકારથી જ ગતાર્થ હોઈ અન્ય પ્રકાર અનાવશ્યક છે. ' સમાધાન–આવું કથન કરનાર પોતે જ વિકલ્પસિદ્ધ ધર્મ સ્વીકારે છે. અને વળી બીજાએ કહેલ વિકલ્પસિદ્ધ ધર્મનું ખંડન પણ કરે છે. માટે અવશ્ય . તે ઉંઘમાં જ બકવાદ કરી રહેલ છે એમ માનવું. કારણ કે-જે વિકસિદ્ધ ધર્મી નથી તે પછી તમે એમ કેમ કહ્યું કે વિકલ્પ માત્રથી કેઈની પણ સિદ્ધિ થતી નથી માટે વિકલ્પસિદ્ધ ધર્મ છે નહિ, એટલે કે આ અનુમાનમાં તમે પિતે. વિકલ્પસિદ્ધ ધમીને પક્ષ તરીકે કેમ કહ્યો ? શંકા–અમે ભલેને ન માને પણ બીજાઓએ તે વિકલ્પસિદ્ધ ધર્મી માનેલ છે માટે તેને સ્વીકાર કરીને અમે અહીં એમ કહ્યું છે. સમાધાન–પણ બીજાઓની માન્યતા પ્રમાણસિદ્ધ હોય તો તેને નિષેધ કેમ કરી શકાય ? અથવા બીજાઓની માન્યતા પ્રમાણસિદ્ધ ન હોય તે પણ ધર્મી અસતું હોવાથી તેનો નિષેધ કઈ રીતે થઈ શકે ? અર્થાત ન થઈ શકે માટે પ્રમાણથી ભિન્ન એવા વિકલપથી પણ કઈ એક એવી પદાર્થની સિદ્ધિ છે, કે જેને માન્યા સિવાય તાકિકને સુખ ઉપજતું નથી સારાંશ છે કે (૧) જે પક્ષધમનું અસ્તિત્વ કે નાસ્તિત્વ પ્રમાણથી સિદ્ધ ન હોય, પરંતુ અસ્તિત્વ કે નાસ્તિત્વ સિદ્ધ કરવાને માટે જેને પક્ષ તરીકે નિર્દેશ કરવામાં આવે તે વિકલપથી સિદ્ધ કહેવાય. જેમકે–સર્વજ્ઞ, સર્વજ્ઞનું અસ્તિત્વ કે નાસ્તિત્વ હજુ સુધી સિદ્ધ નથી માટે સર્વજ્ઞ વિકલ્પસિદ્ધધર્મી છે, (૨) પ્રત્યક્ષ કે બીજા કોઈ પ્રમાણથી , જેના અસ્તિત્વને નિશ્ચય હોય તે પ્રમાણસિદ્ધધર્મી કહેવાય છે, જેમ કે-પર્વત. ' પર્વત પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ છે. (૩) શબ્દ અનિત્ય છે, આ અનુમાનને ધમીં શબ્દ ઉભયસિદ્ધ છે, કારણ કે વર્તમાનકાલીન શબ્દ પ્રત્યક્ષથી અને ભૂતભવિષ્ય કાલીન શબ્દ વિકલ્પથી સિદ્ધ છે. ૨૨. (प) ननु नास्तीति सौगतगद्यम् । सोऽयं स्वयमित्यादि सूरिवाच्यम् । धर्मि-.. णमाचक्षाण इति धर्मी हि प्रतीतः कर्त्तव्यः । तस्य नास्तित्वं साथ्यो धर्मः । प्रमितिरिति प्रमाणम् । अथ तथा नेति परोपगमो न प्रमाणम् । तार्किकेणेति.. મતા સોપાર્જ વચમ્ અરરા ___ (टि०) तन्मात्रेणेति विकल्पमात्रेण । कस्यापीति पदार्थस्य । अन्यथेति विकल्पमात्रेण सिद्धावपि । अहंप्रथमीति अहमहमिकया । एतस्येति विकल्पस्य । तमेवेति विकल्पसिम्मिणम् । परोपगमादिति जैनेनाङ्गीकारात् । अयमिति विकल्पद्धिो धी। यदि परेत्यादि । परोपंगम इति जैनेनाङ्गीकृतपक्षःप्रमाणं चेत् । अयमिति भवत्प्रयुक्तः। ... પ્રતિતિ વિસનિ વિધિઃ છે તથા નેતિ પામો જ પ્રમાં ત્રા अधुना परार्थानुमानं प्ररूपयन्तिपक्षहेतुवचनात्मकं परार्थमनुमानमुपचारात् ॥२३॥.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy