SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ सपक्षसत्त्वलक्षणनिराकरणम् । [३. १३8 वाहीमासे ४९स 'सपक्षसत्त्व'३५ हेतुसक्षा ५५] पायथी सिद्ध થતું નથી. કારણ કે હેતુનું આવું લક્ષણ કરવાથી વસવારિ હેતુઓમાં અગમકતાની આપત્તિ આવશે, અર્થાત્ તે હેતુઓ સાધ્યસાધક થઈ શકશે નહિ. વળી જે ઘટાદિ કઈ પણ પદાર્થને પક્ષમાંથી પૃથક કરીને તેને દૃષ્ટાન્ત કહે છે, सात तेम ४१ 'सत्त्वादि'३५ हेतुनी सपक्षवृत्तिनी स्थापना ४२ छ, तेनुपांडित्य તે કેઈ અપૂર્વ છે. કારણ કે પટાદિની જેમ ઘટ પણ વિવાદાસ્પદ હોવાથી પક્ષથી પૃથફ થઈ શકે તેમ નથી. તે પછી ઘટને દષ્ટાન્ત તરીકે કઈ રીતે કહી શકાય? બૌદ્ધ–ઘટમાં અન્ય અનુમાન પ્રમાણથી પ્રથમ ક્ષણિકત્વ સિદ્ધ કરીને પછી દૃષ્ટાન્ત તરીકે તેનું ગ્રહણ કરેલ છે. જૈન–પરંતુ તે અનુમાનમાં પણ કેને સપક્ષ કરશે ? જે બીજા કઈ પણ પદાર્થમાં ક્ષણિકત્વની સિદ્ધિ કરીને તેને દષ્ટાન્ત બનાવશે તે અનવસ્થારૂપ પીડા રોકવી મુશ્કેલ થશે. અન્યથા એટલે કે દૃષ્ટાન્ત વિના જ જે ઘટમાં क्षता सिद्ध ४२।। तो 'सपक्ष' वा वस्तु १ नहि २९. मने जी જે પ્રમાણથી ઘટમાં ક્ષણિકને સિદ્ધ કરો છો, તે જ પ્રમાણથી પટાદિરૂપ બીજા પદાર્થોમાં પણ ક્ષણિકત્વને સિદ્ધ કરી લે, અને તે પછી એક જ ક્ષણિકતાને ‘સિદ્ધ કરવા માટે જુદા જુદા પ્રમાણને પ્રયાગ કરી છેટી બડાઈ હાંકવાથી શું (प०) निदर्शनतयेति दृष्टान्ततया । तत्रापीति कुटादिसाधनेऽपि । अन्यथा विति कुटादिकं न दृष्टान्तयति चेत् । तत एवेति तस्मादेव प्रमाणात् । किमपरप्रमाणेति गये अपरप्रमाणं सत्त्वानुमानम् । (टि०) अनौपयिकमिति न उपायसाध्यम्-केनाप्युपायेन न सिद्ध्यतीत्यर्थः ॥ सत्त्वा. देरिति क्षणिकत्वसाधनाय सौगतप्रयुक्तस्य हेतोः। सर्व क्षणिकं सत्त्वादित्यभिदधानेन तथागतेन सर्व जगतीवस्तु पक्षतयोपाददे । अतस्तद्वयतिरिक्तस्य कस्यापि.सपक्षस्याभावात् । -तथा चेति विवादास्पदत्वे सति । अयमिति कुटादिः। निदर्शनतयेति दृष्टान्तत्वेन । तत्रैवेति घटादावेवः। घटादावपि क्षणिकत्वं प्रसाध्य . सपक्षीकरणादनवस्था । ननु तत्रापीति घटस्य.क्षणिकत्वसाधने । यदि क्षणिकत्वेति क्षणिकत्वस्य प्रसाधनं पूर्व यस्य पदार्थान्तरस्य शकटादेः सम्मत-शकटादावपि क्षणिकत्वं प्रसाध्य सपक्षीकरणादनवस्था । अन्यथेति क्षणिकत्वाऽप्रसाधने । अस्मत्संमतेन सर्वस्य नित्यानित्यस्यैव भावात् सपक्षाभावः । तत एवेति प्रत्यक्षादिप्रमाणत एव । ६७ यस्तु'साध्यधर्मवान् सपक्षः' इति सपक्षं लक्षयित्वा पक्षमेव सपक्षमाचक्षीत-'साध्यधर्मवत्तया हि सपक्षत्वम्, साध्यत्वेनेष्टतया तु पक्षत्वम्; न च विरोधः, चास्तवस्य सपक्षत्वस्येच्छाव्यवस्थितेन पक्षत्वेन निराकर्तुमशक्यत्वात्' इति स महात्मा निश्चितं निविण्णः, सत्त्वादेः क्षणिकत्वाद्यनुमाने सपक्षसत्त्वावसायवेलायामेव साध्यधर्मस्यावबोधेनानुमानानर्थक्यात् । पक्षो हि साध्यधर्मवत्तया सपक्षश्चेत् निश्चिक्ये, हेतोश्च तत्र सत्त्वम्, तदा किं नाम पश्चाद्धेतुना साधनीयम् !
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy