SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ पक्षधर्मत्वनिराकरणम् । ३. १३જેન–જે એમ જ હોય, અર્થાત હતુ પક્ષને ધર્મ હોય તો જ બોધક બને એ નિયમ હોય તે જલચંદ્ર પણ નભચંદ્રને જ્ઞાપક નહિ બની શકે. કારણ કે જલચંદ્ર એ જલને ધર્મ છે, પરંતુ નભને ધર્મ નથી તેથી પક્ષધર્મતાનો અભાવ ત્યાં પણ છે. એટલે તે ગમક ન બની શકે, પણ બને તે છે. તેથી પક્ષધર્મતા એ હેતુનું આવશ્યક લક્ષણ નથી. બૌદ્ધ–જલચંદ્ર અને નભચંદ્રને મદભાગવતી સમગ્ર પ્રદેશ એક ધમી. રૂપ હોવાથી જલચંદ્ર પણ તેને ધર્મ છે એ નિશ્ચય છે જ. તે જલચંદ્ર નભચંદ્રને બોધક કેમ નહિ થાય ? જૈનતે તે જ પ્રકારે રસોડા અને પર્વતને મધ્યભાગવત્તી સમગ્ર પૃથ્વી પ્રદેશ પણ એક ધમ થાય અને તે રીતે રસોડાને ધૂમ પણ પર્વતના ધર્મરૂપે નિશ્ચિત થશે. તે તે રસોડાનો ધૂમ પણ પર્વતમાં અગ્નિનું અનુમાન કેમ નહિ. કરાવે ? કારણકે બને સ્થળે (રસોડાના ધૂમમાં અને જલચંદ્રમાં) પક્ષધર્મતારૂપ નિમિત્ત તે છે. અને તે પક્ષધમતારૂપ નિમિત્ત, જેમ અગ્નિની સમીપે રહેલ ધૂમ અગ્નિને જણાવે તેમાં તત્પર છે, તેમ વ્યવહિત દેશમાં પણ તે અગ્નિને જણાવે એમાં તત્પર છે જ. અન્યથા જલચંદ્રની પક્ષમતા પણ ગમકતાનું નિમિત્ત નહિ બને. કારણકે-ત્યાં પણ દેશનું વ્યવધાન તે છે જ. (५०) अयमिति सम्बन्धो अनौपाधिकः । शाकाद्याहारे इत्यादि गद्ये शाकाद्याहारो गर्भावस्थात्मकः । साध्येनेति श्यामत्वेन । तथा चानेति साधनाव्यापकः साध्येन समव्याप्तिकच । न तत्पुत्रत्वे विपक्षासत्त्वसम्भवः इति यौगो वक्ति। सोऽपीति यौगः।। पक्षधर्मत्वाभावे इत्यादि सूरिवाक्यम् । एप इति रसवतीधूमः । तत्रेति पर्वते । तमिति सप्ताचिषं, गमयेदिति वक्ष्यमाणयुक्त्या । ननु कौतुकमित्यादि परः । एवं तर्हि इत्यादि सूरिः । जलधर्मत्वादिति नभःस्थितचन्द्रज्ञापनं न युक्तमिति भावः । अथ जलेत्यादि बौद्धः । एवं तर्हि रसवतीत्यादि सूरिः। तत्रेति पर्वते । तद्गमकत्वमिति वह्निगमकत्वम् । असा. विति पक्षधर्मता । स्वसमीपदेशे महानसादौ । स्वसमीपदेशेऽम्लानं तनुरास्ते इति योगः। (टि.) न चायमिति संवन्धः । साधनेति यो यस्तत्पुत्रः स स शाकाद्याहारपरिणामवान् । सर्वत्र उपाधिः साध्यं क्रियते । अग्रे ततो हेतुहेतुः क्रियते । यथा च स श्यामः शाकाद्याहारपरिणामे सति तत्पुत्रत्वात् । सोपीति नैयायिकः । सवैकेति निश्चितान्यथानुपपत्तिः । पक्षधर्मत्वेत्यादि ॥ सप्ताचिपमिति अग्निं ज्ञापयेत् । एप इति धूमः । तत्रेति. पर्वते। तमिति सप्ताचिपम् । तद्धर्मत्वेति। जलचन्द्रनभ चन्द्रान्तरालवर्तितावत्प्रदेशधर्मत्वनिर्णयात् । तज्ज्ञापकत्वमिति नभश्चन्द्रावगमकम् । तत्रेति पर्वतनितम्बे । तद्गमकत्वमिति वैवानरज्ञापकत्वं भवेत् । उभयत्रापीति रसवती धूमे जलचन्द्रे च । असाविति पक्षधर्माता । तदवस्थैवेति अम्लानतनुरास्ते केनापि प्रकारेणाऽनिराकृतेत्यर्थः । अन्यथेति यदि सा पक्षधर्माता व्यवहितदेशत्वान्न स्फुटा प्रतिभासते तदा । असाविति पक्षधर्मता। ६५ अथ नेयमेवात्र गमकत्वाङ्गम्, किन्तु कार्यकारणभावोऽपि । कार्य च किमपि कीदृशम् । तदिह कृपीटजन्मा स्वसमीपप्रदेशमेव धूमकार्यमर्जेयितुमधीशानः; नभश्चन्द्रस्तु
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy