SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ६. ५१-1 हेत्वाभासः । ३५९ ९२९ व्यधिकरणासिद्धस्तु हेत्वाभासो न भवत्येव । व्यधिकरणादपि पित्रोब्रह्मण्यात् पुत्रे ब्राह्मण्यानुमानदर्शनात् । नटभटादीनामपि ब्राह्मण्यं कस्मान्नायं साधयतीति चेत् । पक्षधर्मोऽपि पर्वतद्रव्यता; तत्र चित्रभानुं किमिति नानुमापयति ? इति समानम्; व्यभिचाराच्चेत्, तदपि तुल्यम्, तत्पित्रोर्ब्राह्मण्यं हि तद्गमकम् । एवं तर्हि प्रयोजकसंबन्धेन संबद्धो हेतुः कथं व्यधिकरणः ? इति चेत् । ननु यदि साध्याधिगमप्रयोजकसंबन्धाभावाद् वैयधिकरण्यमुच्यते तदानीं संगतमेवैतदस्माकं दोषः, किन्तु प्रमेयत्वादयोऽपि व्यधिकरणा एव वाच्याः स्युर्न व्यभिचार्यादयः तस्मात् पक्षान्यधर्मत्वाभिधानादेव व्यधिकरणो हेत्वाभासस्ते सम्मतः, स चागमक इति नियमं प्रत्याचक्ष्महे । अथ प्रतिभोक्त्याऽन्यथाभिधानेऽपि ब्राह्मण जन्यत्वादित्येवं हेत्वर्थ प्रतिपद्य साध्यं प्रतिपद्यते इति चेदेवं तर्हि प्रतिभोहशक्त्यैव पटस्य कृतकत्वादित्यभिधानेऽपि पटस्य कृतकत्वादनित्यत्वं दृष्टम्, एवं शब्दस्यापि तत एव तदस्त्विति प्रतिपत्तौ नायमपि व्यधिकरणः स्यात्, तस्माद् यथोपात्तो हेतुस्तथैव तद्गमकत्वं चिन्तनीयम् । न च यस्मात् पटस्य कृतकत्वं तस्मात्तदन्येनाप्यनित्येन भवितव्यमित्यस्ति व्याप्तिः । अतोऽसौ व्यभिचारादेवागमकः । एवं काककार्यादिरपि । कथं वा व्यधि1 करणोऽपि जलचन्द्रो नभश्चन्द्रस्य, कृत्तिकोदयो वा शकटोदयस्य गमकः स्यात्ः ? इति नास्ति व्यधिकरणो हेत्वाभासः ॥२९॥ ૭ર૮ સમાધાન—ઉપરાક્ત ભેદોમાં જે ભેદો હેત્વાભાસ મને છે, તે જો ઉભયવાદીને અસિદ્ધ તરીકે વિક્ષિત હોય તા-ઉભયાસિદ્ધમાં અન્તર્ભાવ પામે છે, અને જો કોઈ એક વાદીને અસિદ્ધ હોય તે તે અન્યતરાસિદ્ધમાં અન્તર્ભાવ પામે छे, भाटे असे ते ले। उह्या नथी. ઠુર વ્યધિકરણાસિદ્ધ તા હેત્વાભાસ છેજ નહિ. કારણ કે, આ બ્રાહ્મણ છે, કારણ કે તેના પિતા બ્રાહ્મણુ છે. આ અનુમાનમાં વ્યધિકરણ એવા માતા પિતાના બ્રાહ્મણ્યથી એટલે કે, હેતુરૂપ માતપિતાનુ બ્રાહ્મણ્ય માતપિતામાં છે, અને સાધ્યુંરૂપ બ્રાહ્મણ્ય પુત્રમાં છે, આમ અધિકરણ ભેદ હોવા છતાં—પુત્રગત બ્રાહ્મણ્યનુ અનુમાન થાય છે. શકા—માતા-પિતાગત બ્રાહ્મણ્યરૂપ હેતુથી જો પુત્રમાં બ્રાહ્મણ્યરૂપ સાધ્ય સિદ્ધ થતુ હોય તે નટ-ભટાદિમાં પણ બ્રાહ્મણ્ય હેતુ સિદ્ધ કેમ નહિ કરે ? અર્થાત્ કરશે જ. સમાધાન—તમારા એવા જ આગ્રહ હોય કે, પક્ષના જે ધમ હોય તે ગમક અને પણ પક્ષના ધર્મ ન હોય તે ન બને, તેા પછી તમે જ કહો ને કે પર્વત અગ્નિવાળા છે, કારણ કે પર્વત દ્રશ્ય છે. આ અનુમાનમાં પર્વતની દ્રવ્યતા એ પક્ષના ધમ હોવા છતાં કેમ અગ્નિનું અનુમાન કરાવતા નથી ? માટે બન્ને
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy