SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ६.५१-] हेत्वाभासः। . २५७ १६ (१८) विशेषणैकदेशासिद्ध-- तुना विशेषानी मे हेश मसिद्ध હોય તે વિશેષણકદેશાસિદ્ધ કહેવાય છે, જેમકે–અંધકાર અભાવ સ્વરૂપ છે, કારણું કે, તે દ્રવ્ય, ગુણ અને કર્મથી ભિન્ન હોવા છતાં કાર્યરૂપ છે, તિમિર દ્રવ્યથી અતિરિક્ત–ભિનં) છે, એ કથન જૈનેને સિદ્ધ નથી, માટે એ હેતુના વિશેષણને એક દેશ તેમને સિદ્ધ નથી માટે આ વિશેષણદેશાસિદ્ધ હેવાભાસ થ. . १२0 (16) विशेष्यैकदेशासिद्ध- इतना विशेष्यना से देश मसिद्ध હેય તે વિશેળેકદેશાસિદ્ધ છે, જેમકે-અંધકાર અભાવ સ્વરૂપ છે, કારણ કેકાર્ય હોય ને દ્રવ્ય, ગુણ કમથી ભિન્ન છે, જેને હેતુના વિશેષ્યમાંથી દ્રવ્યથી ભિન્ન છે એ અંશ પ્રસિદ્ધ નથી, માટે આ વિશેળેકદેશાસિદ્ધ હેત્વાભાસ થ. २१ (२०) सन्दिग्धैकदेशासिद्ध-२ इतना स देश मनिश्यित होयते સંદિગ્ધ દેશાસિદ્ધ કહેવાય છે. જેમકે-આ પુરુષ સર્વજ્ઞ નથી કારણ કે, રાગ અને વકતૃત્વયુક્ત છે. અહીં એ હેતુમાંને “રાગ” અંશ નિશ્ચિત નથી અર્થાત્ તેમાં સંદેહ છે, માટે આ સંદિગ્ધકદેશાસિદ્ધ હેત્વાભાસ થ. . १२२ (२i) सन्दिग्धविशेषणैकदेशासिद्ध- तुना विशेषणुनी से देश અનિશ્ચિત હોય તે સંદિગ્ધવિશેષણે દેશસિદ્ધ છે, જેમકે-આ પુરુષ સર્વજ્ઞ નથી કારણ કે-રાગ અને વકતૃત્વથી યુક્ત હોઈને પુરુષ છે. અહી હેતના વિશેષણને રાગરૂપ એક દેશ અનિશ્ચિત હોવાથી તેમાં સંદેહ છે, માટે આ સદિગ્ધવિશેપદેશાસિદ્ધ હવાભાસ થયે. (टि०) अद्यापीत्यादि ॥ पुरुषत्वे इति अचेतनैः स्तम्भादिभिर्व्यभिचारपरीहारार्थं पुरुषत्वे संतीति विशेषणोपादानम् ।। ___एकदेशेति प्रागभावो विनाशी नोत्पदिष्णुः, अनादिसान्तत्वात् तस्या उत्पत्तिरसिद्धा । अत्र जैनानित्यादि ॥ जनास्तमोद्रव्यस्वरूपमाम्नाासपुः । ६२३ सन्दिग्धविशेष्यैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः पुरुषत्वे सति · रागवक्तृत्वोपेतत्वात् ॥२२॥ ६२४ व्यर्थैकदेशासिद्धो यथा, अग्निमानयं पर्वतप्रदेशः, प्रकाशधूमोपेतत्वात् ॥२३॥ ९२५ व्यर्थविशेषणैकदेशासिद्धो यथा, गुणः शब्दः, प्रमेयत्वसामान्यवत्त्वे 'सति बाबैकेन्द्रियग्राह्यत्वात् । अत्र बायैकेन्द्रियग्राह्यस्यापि रूपत्वादिसामान्यस्य गुणत्वाभावाद् व्यभिचारपरिहाराय सामान्यवत्त्वे सतीति सार्थकम्; प्रमेयत्वं तु व्यर्थम् ।।२४॥ २६ व्यर्थविशेष्यैकदेशासिद्धो यथा, गुणः शब्दो बाखैकेन्द्रियग्राह्यत्वे सति प्रमेयत्वसामान्यवत्त्वात् ॥२५॥ १२७ एवमन्येऽप्येकदेशासियादिद्वारेण भूयांसोऽसिद्धभेदाः स्वयमभ्यूह्य वाच्याः । उदाहरणेषु चैतेषु दूषगान्तरस्य सम्भवतोऽप्यप्रकृतत्वादनुपदर्शनम् । त एते भेदा भवद्भिः कथं नाभिहिताः ? ॥२७॥ ३३
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy