SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૮ Tગાવા द्वितीय पक्षाभासं सभेदमुपदर्य तृतीयमुपदर्शयन्ति---- अनभीप्सितसाध्यधर्मविशेषणो यथा स्याद्वादिनः शाश्चतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः ॥४६॥ ६१ स्याद्वादिनो हि सर्वत्रापि वस्तुनि नित्यत्वैकान्तः, अनित्यत्वैकान्तो वा नाभी. सितः, तथापि कदाचिदसौ सभाक्षोभादिनैवमपि वदेत् । एवं नित्यः शब्द इति ताथागतस्य वदतः प्रकृतः पक्षाभासः । २ ये त्वमिद्धविशेषणाप्रसिद्ध विशेष्याप्रसिद्धोमयाः पक्षमासाः परैः प्रोचिरे, नामी समी बोनाः । अप्रसिद्धम्यैत्र विशेषणस्य साध्यमानत्वात् , अन्यथा सिद्धसाध्य. ताऽवतारात् । अथात्र सार्वत्रिका प्रसिद्धयभावो विवक्षितो न तु तत्रैव धर्मिणि, यथा साङ्ख्यस्य विनाशित्वं क्वापि धर्मिणि न प्रसिद्धम्; तिरोभावमात्रस्यैव सर्वत्र तेनाभिधानात्, तदयुक्तम् । एवं सति क्षणिकतां साधयतो भवतः कथं नाप्रसिद्ध विशेषणत्वं दोषो भवेत् ?, क्षणिकनायाः सपझे कायप्रसिद्धेः । विशेष्यस्य तु धर्मिणः सिद्धिर्विकल्पादपि प्रतिपादितेति कथमप्रसिद्वताऽस्य ? एतेनाप्रसिद्धोभयोऽपि परास्तः ।४६॥ દ્વિતીય ક્ષિાભાસના ભેદો દર્શાવીને ત્રીજા પક્ષાભાસનું હવે નિરૂપણ કરે છે– કલશાદિ શાશ્વત-(એકાંત નિત્ય) જ છે, અથવા અશાશ્વત-(એકાંત અનિત્ય જ છે, એ પ્રમાણે બેલનાર જૈનની, આ પ્રતિજ્ઞા-અનીસિત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસનું ઉદાહરણ છે. ૪૬ હવ જેને સમસ્ત પદાર્થોમાં એકાન્ત નિત્યસ્વ કે એકાન્ત અનિત્યત્વ ઈષ્ટ નથી તો પણ - સભાક્ષોભ આદિ કારણથી એવું પણ બોલી જાય ત્યારે તેને આ દેષ આવે છે. એ જ રીતે શબ્દ નિત્ય છે, એવું બૌદ્ધ બલી જાય ત્યારે તેનું તે કથા પણ આ જ દેષથી દૂષિત થાય છે. ૨ અને (૧) અપ્રસિદ્ધ વિશેષણ, (૨) અપ્રસિદ્ધ વિશેષ્ય, અને (૩) અપ્રસિદ્ધભય-આ ત્રણ પશાભાસ અન્ય દાર્શનિકે એ કહેલ છે તે યથાર્થ નથી. કારણ કે, અપ્રસિદ્ધ વિશેષણ પક્ષ તે સાધ્યમાન હોય છે. અન્યથા, સિદ્ધસાધન દોષ આવશે. શંકા–પ્રસ્તુત પ્રકરણમાં પ્રસિદ્ધિને અભાવ સાર્વત્રિક પક્ષ સપક્ષ અને વિપક્ષમાં વિવક્ષિત છે, પરંતુ તે માત્ર ધમી પક્ષ)માં વિવક્ષિત નથી, જેમકેસાંખ્યને વિનાશિત્વ-(પક્ષ સપક્ષ કે વિપક્ષ રૂ૫) કેઈ પણ ધમીરમાં પ્રસિદ્ધ નથી, કારણ કે સાંખ્યને સર્વત્ર તિરભાવ માત્ર જ માન્ય છે. સમાધાન–એ કથન યોગ્ય નથી. કારણ કે, એ પ્રમાણે માને તે-(અર્થાત પ્રસિદ્ધિને અભાવ સાર્વત્રિક માને તે–) ક્ષણિકતાને સિદ્ધ કરતાં તમને આ અપ્રસિદ્ધ વિશેષણવ દોષ કેમ નહિ આવે ? કારણ કે ક્ષણિક્તા સપક્ષમાં કઈ પણ સ્થળે પ્રસિદ્ધ નથી.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy