________________
२३९
६. ३१-]
प्रमाणाभासः । અવગ્રહાભાસ, ઈહાભાસ, અવાયાભાસ, અને ધારણાભાસ વિગેરે જિજ્ઞાસુ પ્રાજ્ઞ પુરુએ પોતાની મેળે જાણી લેવા. ૨૮.
પારમાર્થિક પ્રત્યક્ષાભાસનું સ્વરૂપ-- જે જ્ઞાન પારમાર્થિક જેવું જણાય, તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષાભાસ છે. ૨૯.
ઉ૧ વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ, અને સકલ પારમાર્થિક પ્રત્યક્ષ એમ પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદે પૂવે કહેવાઈ ગયા છે. ૨૯.
પારમાર્થિક પ્રત્યક્ષાભાસનું ઉદાહરણું--
જેમકે-અસંખ્યાતાપ સમુદ્ર હોવા છતાં શિવ નામના રાજર્ષિને માત્ર सात द्वीप समुनु ज्ञान यु ते. 30
૧ શિવ નામના રાજર્ષિ સ્વસમય જૈન સિદ્ધાંત-(ભગવતી સૂ૦ ૪ ૧૮.)માં પ્રસિદ્ધ છે અને તેમને અવધ્યાભાસ જેનું બીજું નામ વિર્ભાગજ્ઞાન છે, તે જ્ઞાન થયેલું, એમ સિદ્ધાન્તને જાણનારાઓ કહે છે. મનઃ પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાનમાં ક્યારેય વિપરીતતા સંભવતી નથી, કારણ કે- મન:પર્યાયજ્ઞાન સંયમની વિશુદ્ધિથી થાય છે અને કેવલજ્ઞાન સમસ્ત આવરણના ક્ષયથી થાય છે, માટે પ્રસ્તુત પ્રકરણમાં તે બન્નેને આભાસની ચિન્તાને સ્થાન જ નથી. ૩૦.
(टि०) अवग्रहेत्यादि ।। अवग्रहाभासः । आदिशब्दादीहाभास-अवायाभास-धारणाभासा गृह्यन्ते । तभेदा इति तस्य सांव्यवहारिकप्रत्यक्षस्येन्द्रियनिवन्धनस्य भेदाः प्रकाराः ॥२८॥
(टि.) तदिति ज्ञानं । तदाभासमिति पारमार्थिकप्रत्यक्षाभासम् ॥२९॥
(टि०) मनःपर्यायेत्यादि । एकस्येति मनःपर्यायस्य । अन्यस्येति केवलज्ञानस्य । अति आभासाधिकारे । तदाभासेति मनःपर्यायकेवलाभासचिन्ता । विपर्यस्तं हि ज्ञानमाभासतया प्रतिभासते नैते कदाचिद्विपर्यस्ते भवतः ॥३०॥
अथ परोक्षाभासं विवक्षवः स्मरणाभासं तावदाहुः--- अननुभूते वस्तुनि तदितिज्ञानं स्मरणाभासम् ॥३१॥ अननुभूते प्रमाणमात्रेणानुपलब्धे ॥३१॥ उदाहरन्ति-- अननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ॥३२॥ प्रत्यभिज्ञाभासं प्ररूपयन्तितुल्ये पदार्थे स एवायमिति, एकस्मिंश्च तेन तुल्य इत्यादिज्ञानं प्रत्य
भिज्ञानाभासम् ॥३३॥ प्रत्यभिज्ञानं हि तिर्यगूर्ध्वतासामान्यादिगोचरमुपवर्णितं, तत्र तिर्यक्सामान्यालिङ्गिते भावे स एवायमिति ऊर्ध्वतासामान्यस्वभावे चैकस्मिन् द्रव्ये तेन तुल्य इति ज्ञानम् ; आदिशब्दादेवंजातीयकमन्यदपि ज्ञानं प्रत्यभिज्ञानाभासमिति ॥३३॥
उदाहरन्तियमलकजातवत् ॥३४॥