SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૨૦-3 क्रिया-क्रियावतो.दाभेदः । त्वात् या कर्तृनिवा क्रिया, सा साध्येतिव्यवहारयोग्या, यथा संप्रतिपन्ना तथा च स्वपरव्यवमितिक्रियेति । तदेवं कर्तृक्रिययोः साध्यसाधकभावेन प्रतीयमानत्वादुપપનન થષ્યિઃ III પ્રસ્તુત ફલ કર્તાથી પણ ભિન્ન છે એ વાતનું પ્રસંગથી સમર્થન– પ્રમાતા-(જ્ઞાતા)થી પણ સ્વપરના નિશ્ચયરૂપ ક્રિયા કથંચિત્ ભેદ છે. ૧૭. $૧ સૂત્રમાં પિ શબ્દ છે તે એવું સૂચન કરે છે કે-સ્વપર વ્યવસિતિક્રિયારૂપ ફલ કથંચિત્ ભિન્ન હોય તેમાં શું આશ્ચર્ય ? ૧૭. પ્રમાતા અને સ્વપરવ્યવસિતિક્રિયામાં પરસ્પર કથંચિત ભેદનું કારણ– કર્તા અને ક્રિયાની સાધ્ય-સાધકરૂપે ઉપલબ્ધ થતી હેવાથી. ૧૮. જે સાધ્ય સાધકરૂપે જણાતા હોય છે, તે પરસ્પર ભિન્ન હોય છે. જેમકેદેવદત્ત અને કાષ્ઠગત (લાકડામાં રહેલી) છેદનકિયા, પ્રમાતા અને સ્વપરવ્યવસિતિરૂપ કિયા એ બને પણ સાધ્ય-સાધકરૂપે જણાય છે. માટે પ્રમાતા અને સ્વપર-વ્યવસિતિરૂ૫ કિયા પરસ્પર ભિન્ન છે. ૧૮. ઉક્ત હેતુ અસિદ્ધ નથી તે આ પ્રમાણે કર્તા જ સાધક છે, સ્વતવ હેવાથી પણ ક્રિયા સાધ્ય છે, કત્તથી ઉત્પન્ન થતી હોવાથી ૧૯ ૬૧ સ્વ એટલે કે આત્મા, તન્દ્ર એટલે પ્રધાન–મુખ્ય. આત્મા પ્રધાન છે જેમાં, તે સ્વતંત્ર. અહીં ભાવમાં વ પ્રત્યય કરીને હેતુમાં પંચમી છે. ક્રિયામાં સ્વતંત્ર હોય તે સાધક કહેવાય છે. જેમકે-લાકડામાં રહેલ છેદન યિામાં સુથાર. તેમ સ્વપરવ્યવસિતિરૂપ ક્રિયામાં પ્રમાતા સ્વતંત્ર છે. શંકા–કર્તામાં સ્વતન્ત્રતા કઈ રીતે સિદ્ધ છે ? સમાધાન–ક્રિયાની સિદ્ધિમાં કર્તા પરાધીન ન હોવાથી તેની પ્રાધાન્યરૂપે વિવક્ષા થાય છે તેથી તે સ્વતન્ત્ર હોવાથી સાધક છે. સ્વતંત્ર છે, પરંતુ સ્વપરવ્યવસિતિરૂપ કિયા તે કર્તાથી ઉત્પાદ્ય (જન્ય) હેવાથી સાધ્ય છે. જે કિયા કર્તાથી જન્ય હોય તે કિયા “સાધ્ય એવા નામે વ્યવહારને ગ્ય છે. જેમકે-સંપ્રતિપન્ન કિયા. એટલે કે જેને વિષે કશે વિવાદ નથી એવી કિયા જેમ સાધ્ય કહેવાય છે તેમ સ્વપરવ્યવસિતિકિયા પણ કજન્ય હેઈને સાધ્ય રૂપ છે. આ પ્રમાણે કર્તા અને ક્રિયા પરસ્પર સાધ્ય અને સાધકરૂપે જણાતા હોવાથી તેમાં કથંચિત્ ભેદ યુક્તિયુક્ત જ છે. ૧૯. एनमेवार्थ दृढ यन्तिन च निमा क्रियावतः सकाशाद भिन्नैव, भिन्नैव वा प्रतिनियत ક્રિયાયાવદ્વાવમાવત ર૦ ६.१ अभिानैवेत्यनेन सौगतस्वीकृतमभेदै कान्तं, भिन्नैवेत्यनेन तु वैशेषिकाद्यभिमतं . भेदैकान्तं प्रतिक्षिपन्ति- क्रियायाः क्रियावत एकान्तेनाभेदे हि क्रियावन्मात्रमेव तात्त्विक
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy