SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ पारणम् । ५. ५] क्षणभङ्गनिराकरणम् । ગાઢ ઉદ્વેગ હૃદયને દળી નાખે છે, પરંતુ બે ભાગ થતા નથી, વિહ્વળશરીર મૂછિત થાય છે, પણ ચેતનાને ત્યાગ કરતું નથી, અંતરને અગ્નિ શરીરને બાળે છે પણ ભસ્મરૂપ કરતો નથી. મર્મમાં છેદ કરનાર વિધિ પ્રહાર કરે છે પણ જીવિતનો નાશ કરતે નથી વિગેરે સ્થળમાં એક જ વ્યક્તિમાં નબને પ્રગ અને અપ્રગ(વિધિ અને નિષેધ) બને હોવાથી વિરોધને પ્રસંગ माशे. અને અમે સ્થિર પદાર્થમાં જે રૂપે પર્યાને ભેદ કહીએ છીએ, તે જ રૂપે અભેદ કહેતા નથી. પરંતુ “આ દ્રવ્ય છે અને આ પર્યાયે છે એ રૂપે ભેદ કહીએ છીએ, અને આ વસ્તુ છે એ રીતે અભેદ કહીએ છીએ. વળી, તમે બૌદ્ધો પણ એક જ વિજ્ઞાનક્ષણને “સવિક૯પક” અને “નિવિકલ્પક રૂપે, ભ્રાન્ત-અબ્રાન્ત રૂપે, અને કાર્ય-કારણરૂપે સ્વીકારે છે, પરંતુ ભેદભેદને સ્વીકાર કરવામાં વિરોધરૂપ પ્રતિબંધક (બાધ) છે, એમ કહો છો તેથી તમે મહાસાહસિક લાગે છે. એ રીતે ક્રમ અને અક્રમ દ્વારા અર્થ કિયા એકાન્ત ક્ષણિકના વિપક્ષરૂપ ક્ષણિકાક્ષણિકમાં પણ સંભવ છે. માટે અથક્રિયાકારિત્વરૂપ નરવ હેતુમાં સંદિગ્ધાનકાન્તિકત્વ દેષ છે એ સિદ્ધ થયું. (प०) चरम एवेति भिन्नाभिन्नः । क्षणिकपर्यायेभ्य इत्यादि सौगतः। न व्यतिरेकस्यापीत्यादि सूरिः । तत्प्राप्तेरिति विरोधप्राप्तेः। व्याकुर्महे इति वयम् । कार्यकारणमिति एक एव हि ज्ञानक्षणः पूर्वक्षणापेक्षया कार्यम् , उत्तरक्षणापेक्षया च कारणम् । अयमिति सौगतः । भेदाभेदे इति अस्मदभिमते । संदिग्धानकान्तिकं सत्त्वमित्यतो अन्यच्चेति शेषः । (टि०) एप्विति भवदुपन्यस्तेयु त्रिपु विकल्पेषु । चरम इति भिन्नाभिन्नलक्षणः । अत्रेति भिन्नाभिन्नपक्षे । एकस्येति पदार्थस्य । दलतीत्यादि । द्विधाभावमिव प्राप्नोति। मोहमिति मूर्छाम् । न मुञ्चतीति पञ्चत्वं न यातीत्यर्थः । कृन्ततीति च्छिनत्ति । हृदयदलनेऽपि अभेदस्य, मोहे चेतनायाः, तनुज्वलने अभस्मतायाः, मर्मच्छेदे जीवितस्य विरोधावरोधः संभवी, पुनर्नात्र विरोधः, सर्वथा दलनादीनामनभ्युपगमात् । तत्प्राप्तरिति विरोधप्रसंगात् । स्थिरमावस्येति नित्यपदार्थस्य। अयमिति ताथागतः । क्षणिकाक्षणिकेऽपीति नित्यानित्येपि वस्तुनि । सत्त्वमिति हेतुतयोपात्तम् । ६७ क्षणिकैकान्ते ताभ्यामर्थक्रियाया अनुपपत्तेविरुद्धं वा । तथाहिं-क्रमस्तावद् देधा, देशक्रमः, कालक्रमश्च । तत्र देशकमो यथा तरलतरतरङ्गपरम्परोत्तरणरमणीयश्रेणीभूतंश्वेतच्छदमिथुनानाम् । कालक्रमस्वेकस्मिन् कलशे क्रमेण मधुमधूकबन्धूकशम्बूकादीनां धारणक्रियां कुर्वाणे । क्षणिकैकान्ते तु द्वयोरप्येतयोरभाव एव । येन हि वस्तुना क्वचिद्देशे, काले वा किञ्चित्कार्यमर्जयामासे, तत्तत्रैव, तदानीमेव च निरन्वयमनश्यत् , ततो देशान्तरकालान्तरानुसरणंव्यसनशालिनः कस्याप्येकस्यासंभवात् क्व नाम क्षणि. कैकान्ते क्रमोऽस्तु ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy