SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ५. २.] सामान्यविशेषात्मकवस्तुनिरूपणम् । છે, તેવી જ રીતે સામાન્યથી અભિન્ન હોવાથી વિશેષે પણ એકરૂપ છે. અને સામાન્યની એકતા સર્વત્ર સંગ્રહનયની અપેક્ષાઓ જાણવી, કારણ કે–પ્રમાણુની અપેક્ષાએ સશપરિણામરૂપ તે સામાન્ય, વિદેશપરિણામની જેમ પ્રત્યેક વ્યક્તિમાં ભિન્ન છે. એટલે–સામાન્ય અને વિશેષરૂપ પક્ષમાં તમોએ કહેલ વિરુદ્ધ ધર્મના આશ્રયરૂપ હેવાથી–એ હેતુ અસિદ્ધ છે. અને જે કદાચ વિરુદ્ધધર્માધ્યાસ હેતુ ને કર્થચિદ્વિરુદ્ધધમધ્યાસ અર્થમાં સ્વીકારતા હે તે હેતુ વિરુદ્ધ થઈ જશે, કારણ કે કથંચિવિરુદ્ધધર્માધ્યાસને અવિનાભાવ કથંચિભેદ સાથે છે, એટલે કે–તે હેતુથી અત્યન્ત-સર્વથા ભેદની સિદ્ધિને બદલે કથંચિત્ ભેદ સિદ્ધ થશે અર્થાતુ હતુ વિરુદ્ધ થશે. (५०) तत इति सामान्यात् । प्रमाणार्पणात्तस्येति स्याद्वादमते। चिकीर्षितमिति भवता । स्वीकरणादिति जैनैः ॥१॥ (टि०) यतो यदीत्यादि । तेपामिति विशेषाणाम् । तत इति सामान्यात् ॥ न चैवमिति न विरुद्धधर्माध्यासः । अव्यतिरेकेणेति अभेदेन । तेऽपीति विशेषा अपि । तस्येति सामान्यस्य । असिद्धमिति विरुद्धधर्माध्यस्तत्वादिति हेतुरसिद्धः । ११ पाथःपावकस्वरूपो दृष्टान्तोऽप्युभयविकलः, तयोरपि कथंचिदेव विरुद्धधर्माध्यस्तत्वेन भिन्नत्वेन च स्वीकरणात् । पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्माध्यासो भेदश्च, द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं घटादेर्घटत इति ॥१॥ ૧ અને અનુમાનમાં તમોએ જણાવેલ “જલ અને અગ્નિ રૂપ દષ્ટાંત પણ ઉભયવિલ છે. અર્થાત્ સાધન અને સાધનહીન છે. કારણ કે-કથંચિ વિરુદ્ધધર્માધ્યાસ દ્વારા તે બન્નેને કથંચિત ભિન્ન રૂપે સ્વીકારેલ છે. અર્થાત્ જલત્વ અને અગ્નિત્વ ધર્મ દ્વારા તે બન્નેમાં વિદ્ધધર્માધ્યાસ અને ભિનતા છે, જ્યારે વ્યવધર્મ દ્વારા એક ધર્માધ્યાસ અને અભિન્નતા છે. અને તે રીતે વિચારતાં ઘટાદિ પદાર્થ પણ સામાન્ય વિશેષસ્વરૂપે કેમ સિદ્ધ નહિ થાય ? અર્થાત ઘટાદિ પદાર્થ સામાન્યવિશેષાત્મક સિદ્ધ થશે. ૧. (टि.) तयोरिति पाथःपावकयोः । तद्वैपरीत्यमिति विरुद्धधर्माध्यासभेदयोर्विपर्ययः ॥१॥ अधुना सामान्यविशेषस्वरूपानेकान्तात्मकवस्तुसमर्थनार्थ साक्षाद्धेतुद्वयमभिदधानाः सदसदाचनेकान्तात्मकवस्तुप्रसाधकहेतून् सूचयन्तिअनुगतविशिष्टाकारमतीतिविषयत्वात्, प्राचीनोत्तराकारपरित्यागोपादा नावस्थानस्वरूपपरिणत्याऽर्थक्रियासामर्थ्यघटनाच्च ॥२॥ १ अनुगताकाराऽनुवृत्तस्वभावा गोर्गेरित्यादिप्रतीतिः, विशिष्टाकारा व्यावृतरूपा, शबलः श्यामल इत्यादिप्रतीतिस्तद्गोचरत्वात्-इति तिर्यक्रूसामान्यगुणाख्यविशेषलक्षणानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । प्राचीनोत्तराकारयोः यथासङ्ख्येन ये परि- .
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy