________________
१६०
सप्तभङ्गी निरूपणम् ।
[ ૪. ૨૨
,,
કરવાને અસમર્થ છે, તેવી જ રીતે અસતૂ' શબ્દથી પણ કથન થઈ શકતું નથી કારણ કે-અસત્ શબ્દે સત્ત્વનું પ્રતિપાદન કરવાને અસમર્થ છે. અર્થાત્ સત શબ્દ જેમ અને ધર્મોને એકી સાથે કહી શકતે નથી તેમ અસત્ શબ્દ પણ અને ધર્મોને એકી સાથે કહી શકતે નથી. સકેતિત કાઈ એક શબ્દ તે બન્ને ધર્માને એકી સાથે કહેવા સમથ થશે, એમ પણ નથી,જેમકે રાઇ-જ્ઞાનચી સત્ (૩. ૪. ૧૨૪ પાણિનિ)સૂત્રથી શત્રુ અને શાનસ્ પ્રત્યયના અર્થમાં સંકેતિત ‘સત્’ શબ્દ રાત્ અને शानच् એ ખન્નેનુ` ક્રમથી જ પ્રતિપાદન કરે છે, પરંતુ યુગ પતુ પ્રતિપાદન કરતુ નથી. દ્વન્દ્વ સમાસથી મનેલ પદ(શબ્દ) એકી સમયે આ અને ધર્માને કહી શકશે એ કથન પણ ઉપરોક્ત કથનથી ખડિત થઈ ગયેલુ જાણવું. કારણ કે ‘સદસત્’ આદિ સમસ્ત પદો પણ અનુક્રમે જ બન્ને ધર્મને જણાવવાને સમર્થ છે. કમધારય વગેરે સમાસથી બનેલ પદ પણ તે બન્ને ધર્માનું એકી સમયે એક જ સ્થળે અભિધાયક થઈ શકતુ નથી. તેવી જ રીતે વાકય પણ તે બન્ને ધર્મોનુ' એક સાથે બેધક છે એવું કથન પણ ઉપરાકત કથનથી ખંડિત થઈ ગયેલ જાણવુ', માટે પ્રધાનભાવે વિવક્ષિત સત્ત્વ અને અસત્ત્વ ધર્મથી યુકત વસ્તુ સર્વ પ્રકારના વાચકથી રહિત હેવાથી વક્તવ્ય' જ છે એ સિદ્ધ થયું.
૭ર. આ ભંગને કોઈ ત્રીજા ભંગના સ્થાને અને ત્રીજાને આ ભંગના સ્થાને કહે છે. તેમાં કોઈ જાતના અભેદ નથી માટે તેમાં દોષ નથી. ૧૮.
(१०) तथाहि सदसत्त्वगुणद्वयमित्यादिगये एकत्रेति एकत्र वस्तुनि । तदिति सदसत्त्वगुणद्वयम् । साङ्केतिकमित्यादि परः । तदभिधातुमिति सदसत्त्वगुणद्वयं वक्तुम् । तस्यापीति સા,તિપૂવસ્થાપિ । ચતુરાનચૌ’[ારા૧૨૪]તિ પાળિનિસૂત્રમ્ । ત્ર-રાનો િતિशतृ-शानचोर्विषये । अनेनेति वक्ष्यमाणप्रकारेण । अपास्त मित्यतोऽग्रे 'यतः' इति गम्यम् । सदसत्त्वे इत्यादि । पदस्येत्यादि काक्वा व्याख्या । तत एवेति क्रमेण धर्मद्रयप्रत्यायने समर्थत्वादेव । अनेनेति पूर्वोक्तप्रकारेण ।
कैश्चिदिति गन्धहस्तिप्रभृतिभिः || १८ ||
(૯૦) તત્તિ-સવિસ્થાપિ " તÈત્તિ સત્ત્વત્ત્વ સમ્મેત અસહ્ય ॥ાંતિ गुणद्रयम् । तस्यापीति सांकेतिकपदस्यापि । इन्द्रवृत्तीति सदसद्रूपं पदम् । तयोरिति अस्तित्व - नास्तित्वयोः । तत एवेति सदसत्त्वे इत्यादिपदस्य क्रमेण धर्मद्वय प्रत्यायने समर्थत्वादेव । वाक्यमिति पद- समूहात्मकम् । तयोरिति सदसतोः ॥१८॥ ॥
अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति -
स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया નમઃ ।।૨]]
६१ स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सत्यस्तित्वनास्तित्वाभ्यां सह वक्तुमशक्यं सर्वं वस्तु । ततः स्यादस्त्येव स्यादवक्तव्यमेवेत्येवं पञ्चमभङ्गेनोपदर्यत इति ॥१९॥
་