SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સાથે અમને લાગણ. વિચારો અને સરળ ઉદાહરણો આપેલા છે. ઘણજ દબાણથી તે જગવંદ્ય મહાવીર પરમાત્મા આત્મિક કલ્યાણના શોધક મનુષ્યની અશ્રદ્ધા દૂર કરવાને આ કુદરતી સંસારના ચેકસ અને તેટલાજ સત્ય સ્વરૂપવાળા જે કે મિશ્રિત ભાવવાળા જણાય તે પણ આતિમક ફેરફારને બરાબર મળતા આવે તેવા દાખલા દલીલેથી તેના મનને ખરા માર્ગ તરફ પ્રેરે છે. પિતાની આસપાસ રહીને જાગ્રત આત્મા ધ્યાનપૂર્વક શ્રવણ કરે છે, તેને સંસારની ઘણજ પરિચિત , બાબતે અને રોજ બનતા બનાવે જેવાને તે આશા કરે છે, કે જેમાંથી આતમા નવીન જન્મના સિદ્ધાંતમાં જે ક્રિયાઓ અને શક્તિએના પુરાવાની અપેક્ષા રહે છે તે સરળતાથી મળી શકે છે. મહાવિર પરમાત્મા કહે છે કે તમારે ફરી જન્મ લે પડશે તેમાં જીરા પણ શંકા જેવું નથી. પ»નની પેઠે આત્મા કયાંથી આવે છે, અને કયાં જાય છે, તે માણસ કહી શકતું નથી, પણ તેની જેમ ગતિ છે. તેમજ આત્માને એક ગતિમાંથી બીજી ગતિમાં જવું પડે છે. - ઉપર કહી તે મુખ્ય દલીલ સંસાર અને મોક્ષના માર્ગમાં એકસરખી મુશ્કેલીઓને આભાસ કરાવે છે, તેથી કરીને તેને વધારે પૃ" છ કરવાને આપણે પુનર્જન્મના સિદ્ધાંતના ચેકસ કારણે વિષે વિચા૨ ચલાવીશું. પુનર્જન્મના નિયમની સાથે જે મુશ્કેલીઓ સંબંધ ધરાવે છે, તેને આપણે મહાવીર પરમાત્માની ત્રણ બાબતે સાથે દૂર કરીશું. (૧) સંસારમાં મહાવીરની શ્રેષ્ઠતા (૨) સર્વરૂપણું અને. (૩) છુપા રહસ્યવાળું તેમનું સર્વોત્તમ જીવન. આ ત્રણમાંથી છેલ્લી બાબતની સાથે મુખ્ય દલીલ ઘણેજ નીકટને સંબંધ ધરાવે છે, પરંતું ઉદાહરણથી બીજી બે બાબતે તેટલી જ સિદ્ધ થયેલી છે. મહાવીરની શ્રેષ્ઠતા મનુષ્યને કેવી રીતે પ્રતીત થાય છે. ઘણા મનુષ્યોના અંતઃકરણમાં મહાવીરમાં સંસારના નિયમ થી શ્રેષપણું જણાયજે પ્રભાવિક આશ્ચર્યો તે મહાપુરૂષના જીવનમાં પ્રત્યક્ષ થાય તે નહિ માનવાથી એ બાબત તરફ ખાસ કરીને માન ની લાગણું થઈ શકતી નથી. જો કે અજ્ઞાન અને ભક્તિ વગરના મનુષ્ય માટે પણ અદશ્ય જગત્ નવાઈ જેવું આકર્ષણ ધરાવે છે, અને અંતઃકરણને કુદરતથી શ્રેષ્ઠ બનાવે વિષે પ્રતીતિ કરાવે છે, ). P-1,
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy