________________
મહાવીર અને મનુષ્યનું અત્મિક જ્ઞાન. ધિમા નાશને વિચાર કરવાની તમને બહુ ફરજ પડતી નથી, અને તેને નાશ થાય છે, ત્યાં સુધી તમે જાણે અજ્ઞાત છે તેવી રીતે સઘળી પ્રવૃતિ કરતા રહે છે.
કુદરતી જગતમાં અને આપણા પિતાના શરીરમાં આવી રીત ધિમે ધિમે ફેરફાર થાય છે, ત્યારે શું તે ઉપરથી આપણે એમ નહિ. કબુલ કરીએ કે ન ધ્યાન રહે તેવા અને ઘણું ધિમાં તેને મળતાજ ફેરફારે આપણી ધાર્મિક અને નૈતિક વર્તણુંકમાં પરમાત્મા પાસે આપણા આત્માની સ્થિતિમાં થતાજ હશે. હું ખાત્રીપુર્વક કહું છું કે ખરેખર તે તેમજ છે. આત્માને શિયાળ તેની છેક વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેને ઘણુ માણસે ધિમેધિમે પહોંચે છે અને ઘણું પહોંચી ગયા હોય છે તે છતાં તેઓ બધા છેવટ સુધી અજ્ઞાન હોય તેમ ધિમે ધિમે પિતાને ક્ષણિક વ્યવહાર વધારતાજ રહેલા હોય છે. વર્તણુંકનું બં, ધારણ ઘણુંજ ધિમેથી થાય છે. વિસ્તારથી અને ઉતાવળથી તેની યુવાની કદી આવી શકતી નથી. દરેક પસાર થતા દિવસના બનાવે સૂક્ષ્મ સ્પર્શથી તેનું બંધારણ કરવામાં મદદ કરે છે. આપણું બાહ્ય જીદગીના ઉપરાઉપરી ફેરફારે કાંઈને કાંઈ પાછળ મુકતા જાય છે, જો કે જાહેરમાં આવે તેવા મોટા પ્રમાણનું બંધારણ થવાને ઘણે લાંબે વખત જોઈએ છીએ. ધાર્મિક લાગણીના દરેક શ્વાસે શ્વાસ આપણા આત્મ પ્રદેશને હલાવે છે અને ઘસડે છે પણ તેને અમુક ચેકસ દિશામાં વાળવાને ઘણે વખત લાગે છે કે જે પરથી ચાલતા પવનની પેઠે આપણે તેની અમુક ચેકસ સ્થિતી જોઈ શકીએ. જેમ આપણે દરેક એક બીજાથી જુદા પડીએ છીએ તેમ કદાચ આપણું દરેકની વર્તણુંકમાં આપણું બહારના પરાક્રમ પર આપણે કાંઈ ખાસ છાપ મારતા નથી કારણકે તે કુદરતના ધોરણમાં સમાઈ શકે છે. અધર્મ અને પાપી માણસના સંબંધમાં વખતને ધીમે અને સ્વરૂપ બનાવનારા હાથ માણસના કુદરતી દુર્ગણે અમુકઆકારમાં બાંધે છે કે જે આકાર તેમની વર્તણૂકથી તેઓ ૫છી જોઈ શકે છે. નીચ સ્વાથીપણું. કંજુસપણું, નીચપણું, કઠણ–નિર્દયપણું અને અધર્મિપણું વિગેરે મનુષ્યમાં ગમે તેવી દુર્ગણ વાળી વર્તણુંક લેવામાં આવે તે કદીપણ એક દિવસમાં કે થોડાજ અવાજથી અથવા મનની સહેજ કાચી બુદ્ધિથી તુરતજ તેવા પ્રકારે થવા પામી ન
કે જાહેરમાં
છીએ. અત્રિ ઘસડે છે ૩
થી ચાલત