SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરના દુઃખોમાં મનુષ્યને ભાગ ૧૨૩ પના ભયંકર દુઃખમાં તે કદી પણ કષાય વાળી લાગણીને વશ થઈ જતા નહિ. તેને દુઃખની પછવાડે કેવળજ્ઞાનને સૂર્યથી વિશેષ પ્રકાશ ઢંકાઈ રહેલે હો અને તે મહાવીર પ્રભુ જાણતા હતા. કમળ લાગણીથી તેણે એક પછી એક બધા દુઃખે પસાર કીધા અને પિતાની આત્મિક વૃત્તિની દ્રઢતામાં અંશ માત્ર પણ અસ્થિરપણું આ વવા દીધું નહિ. ભયંકરમાં ભયંકર દુઃખ વખતે પણ તેની તેવીજ દ્રઢતા હતી. તેના પર તે જલેશ્યા મુકી તેને બાળીને ભસ્મ કરી નાખવાના ગે શાળાના અતિ નીચ નથી પણ તેણે પોતાની શાંત વૃત્તિ ને જરા પણ ગુમાવી નહોતી પરંતુ ઉલટું ઘણું જ કમળતા અને ઉપકારની લાગણીથી તેણે ગોશાળાને મહા પાપથી બચવાને ઉપદેશ આપે હતું અને તેની દુર્દશાને માટે તેને લાગી આવતું હતું. ઉદયે આવેલા પાપકર્મને જાણનારા મનુષ્યને આ ઉપરથી કેવું ઉચુ શિક્ષણ મળે છે ? એવા પ્રભુની દ્રઢતા જોઈને તે પ્રભુના ચરણ કમળમાં ભવિ જી પિતાના પાપના દુઃખ સહન કરતાં પશ્ચાત્તાપ કરતાં ઢળી પડી છે. તેઓ એવી જ રટણ કરે છે કે હે પ્રભુ ? મારે આત્મા હું તને સંપુ છું, તું તેને ઉદ્ધાર કરજે અનેક બાહ્ય અશાંતિ હોવા છતાં તે મહાવીર પ્રભુને પવિત્ર નામમાં ઉડી વિશ્રાંતિ હતી, નિર્દોષ શાંતિ અનુભવાતી હતી, અને તેના આશ્રમમાં હૃદયની શાંત પવિત્રતા પ્રગટ કે અપ્રગટ પણે જોઈ શકાતી હતી. પાપકર્મ ને ઉદયને જાણવાવાળા પાપી આત્મા પ્રભુના પડખામાં પિતાના પાપી આત્માને સંતાડે તે તેના ગમે તેવા ઘોર અંધકારમય દિલગી. રીના પ્રસંગમાં પણ તે પિતાને સરલ અને સીધે માર્ગ જોઈ શકે. મૃત્યુ પછીની ધાસ્તી. જે કે વરપ્રભુએ છેલા મૃત્યુને અનુભવ્યું હતું, પણ ચાર ગતિમાં ભ્રમણ કરનારા મનુષ્યને મૃત્યુ પછીની સ્થિતિ વિશે જે ધાસ્તી રહે છે, તેના તિક્ષણ દુઃખને ભગી કેવી રીતે થઈ શકે છે જે મૃત્યુએ સામાન્ય નિદ્રા હેત અથવા એક પ્રકારની બેશુદ્ધિ હેત તે પાપી મનુષ્યને તેની અધ ધાસ્તી ઓછી થઈ હોત ઘણે વખતે મરણ વખતનું દુઃખ પણ જીવવાના દુઃખ કરતાં ઘણું ઓછું હોય છે, પરંતુ તે વિશેષ જણાય છે, તેનું કારણ એ છે કે, પાપ તેના પર
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy