________________
(૩)
આજ બહુ બહુ જ નિપૂણ
ખાલસિંહજીને બહુ બહુ સુખ, સંપત આપ શ્રી ભગવાન નિજ કર ચાકરને સારાં, લાડ લડાવી દેશો લાવ;
આશ્રિતને આનંદ પમાડી,અધિક અધિકનિત્ય ધરશો ભા; કરેલ કલ્પને કિર્તિ ગુણતા, હડે હરણે સકળ સમાજ બાલસિંહજી મહારાજાનું, શશિ સૂર્ય સમ તપ તાજ, ૬ વિમળ જગતમાં જશ વિસ્તારી, કર સુધારા કેરાં કાજ; સુખ શાન્તિમાં સદેવ શાણા, અમ્મર રહો અમ ઉપર રાજ; અધિક અધિક જગમાં આદિ, ભૂપતિ થાજે ભજસમાન; બાલસિંહજીને બહુ બહુ સુખ, સંપત આપો શ્રી ભગવાન. ૦ ધર્મ નિષ્ટને પરમ કૃપાળુ, ન્યાય નિપૂણ વિદ્યા ભરપૂર; કદરદાન ને દિલના ડાહ્યા, સત્યવંતને સદભુણ શર; નિકી ટેકો અને વિવેકી, ભૂપતિ ભડ લાયક ગુણવાન; બલિસિંહજીને બહુ બહુ સુખ, સંપત આપ શ્રી ભગવાન. ૮ કામ કાજ જેનાં સુખ કરતાં, યિત રાન્ય તણું હિતકાર; અચળ અમ્મર અધિકું પદ પામે ધિરવિર નરપતિ નિરધાર; પૂર્ણનુભવિ લાયક ખ્યા, સગુણિને વિદ્વાન દિવાન; બાલસિંહજી મહારાજાને, સંપત સુખ આપ ભગવાન. ૯
ડુમરી. બાલસિહજી જીવો રાજા છત્રપતિ, (૨)
છવો છત્રપતિ, છો છત્રપતિરે. રાજ્ય અચળ રહે આપનું-બાવસિંહજી જીવ રાજા-ટેક.
પ્રેમ પ્રભાકર વદન વિલોકી, (૨)