________________
રદ
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છતાં શ્રાવકને માટે આ વ્રત શબ્દ કેમ છે? બે જગ પર શાના વિશેષણ જોડે છે? બે જગે પર વિશેષણો કેમ? બીજા બધાએ યમ નિયમ રાખ્યા ને તમે વ્રત કેમ ગોઠવ્યા? મહાવત કેમ રાખ્યાં?: પાંચ મહાવ્રત છે સીધું કહી દે. જ્યાં બીજુ ક્રિયાપદ ન હોય ત્યાં “અ” મેલી દેવાય છે છતાં “gundi કેમ કહેવું પડયું તે વગેરે આગળ જણાવાશે. . '
વ્યાખ્યાન ૩
ઠાણુંગજી નામના ત્રીજા અંગની અંદર પાંચમા સ્થાનની અંદર પહેલું સૂત્ર જણાવતાં જણાવ્યું કે પાંચ મહાવ્રત કહેલાં છે. અહીં એ વિચાર કરવાની જરૂર છે કે પંચ મહાવ્રતપણું કે પાંચપણું સિંદ્ધ હતું તેનું મહાતપણું કહેવા માગે છે?
અગ્નિ ન બળેલું હોય તેને બળે તેમ શાસ્ત્ર અપ્રસિદ્ધિને સમજાવે. શિાસ્ત્રનું લક્ષણ ,
, ! અપ્રસિદ્ધ વાત કહે તે જ શાસ્ત્ર સફળ કહેવાય. પાંચ વેપારી ભેગા મળ્યા હોય તેમાં કઈ પvપ=૫ બેલે તે મગજ ફરી ગયું છે એમ માને છે. તેને જણાવવા છે ? બધાને છોકરા ધાર્યા પ્રસિદ્ધ વાતને કહેવાવાળો બીજાને ગાંડા ગણવાવાળો ગણાય. આમ કહેનારો પિતે ગાંડે ગણાય. તેમ શાસ્ત્રમાં પ્રસિદ્ધ વસ્તુને જણાવવા બેસે તે શાસ્ત્રકારપણાની . યેગ્યતા પામે નહિ. તેથી અપ્રસિદ્ધ અર્થને જણાવે તે જ શાશ્વ એ શાસ્ત્ર છે. . . . . . .