________________
૨
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન
આચાંગ એટલે ?
ગણધરે રચેલા પ્રથમ આચારાંગમાં સાધુએના આચારનું વર્ણન કરવામાં આવ્યું. દુનિયાના ધાખા સંસારી જીવને વાગે નહિ ત્યાં સુધી તે આચારેમાં વર્તે. એમ નહિ પણ અન્ય મતના મિથ્યાવાદના પ્રવાદ જે વખતે એને અસર કરે તે વખતે શારીરિક, કૌટુંબિક, માહ્ય સમૈગોની દરકાર એ ન કરતા હાય, અર્થાત્ દુઃખની સામે છાતી કાઢીને ઊભેા રહે છે. દુઃખથી નીડરતા.
જગત્ દુઃખથી ડરવાવાળુ છે. ધર્મ કરનારને એ ડર કારણે મેલવા પડે. કેઇ પણ ધર્મ કરનારાએ પહેલાં દુ:ખનુ નિર્ભયપણ્ કરી લેવું પડે. જે દુઃખથી નિર્ભય થતા નથી તે ધમાં સ્થિરતા કરવાવાળા થતુ નથી. જેને સુખની અગર દુ:ખની અંશે પણ કિંમત ન હોય, જેને પેાતાની પ્રતિજ્ઞાની જ કિંમત હૈાય તે જ આચારમાં સ્થિર થઈ શકે છે.
ધ્યેય.
રણે ચઢેલા શૂરા સરદારને શત્રુને જીતવા જવું એ જ વિચાર હાય તેને વચમાં ચાહે તે વિસામાની અનુકૂળતા હા કે ચાહે તે ન હેા તેને એને વિચાર કરવાનેા નહિ, ટાઢ, તાપને પહાંચી વળવું, જીત મેળવવી, શત્રુને હઠાવવા એ જ એનુ ધ્યેય હાય. તેમ સાધુએ આચારને પાલન કરવાને અંગે તૈયાર થયા એટલે તેને મળેલાં માબાપ, વાડીવજીફા વગેરે આચારના પાલનને માટે છેડ્યાં. કારણ ? એ સિવાય આચારની પ્રાપ્તિ નથી: પામર જીવેાની વાત તે। દૂર રહી. આપણે લીમડાની ડાળ જેવાં છીએ; પવન આમને આવે તે ડાળ આમ વળી જાય છે. માટે ખરાબ સોગ છેડવાની પહેલે નખરે જરૂર પડે છે. તે ન