________________
વિષયાનુક્રમ સન્નિપાત મચ્યા પછી વિદ્વાન તે વિદ્વાન ને મૂર્ખતે આશ્ચર્ય પ્રતિપાતી મોક્ષે ગયેલા વધારે છે.
નમસ્થળ' એ ભવિષ્યની આશાને નમસ્કાર સભ્યત્વની તાકાત સમ્યક્ત્વની વાત ઉડાડતાં મોક્ષ ઊડી જાય સભ્યત્વનાં લિંગે ધર્મની શરૂઆત મક્ષ સિવાયનું છેડવાનું છે " શ્રદ્ધા પલટાતાં નુકસાન : આચારાંગથી આચાર અને સૂયગડાંગથી શ્રદ્ધા ઠાણાંગ એટલે પદાર્થની ઈચત્તા ઠાણાંગજી એટલે સમરાંગણની સરવે (Survey) દેશવિરતિ એટલે શું? . . સામાયિક વગેરે કુરસદીઓ કામે છે લગ્ન પુરસદે કરવાનો વિચાર રખાય ? ગૃહસ્થ સરવેને અધિકારી ન બને ત્રિવિધ સિરવાળો સરવેમાં આવે . શૂરા સરદાર માટેની લાયકાત . ચાર ગતિ એ ચૂક છે વિપત્તિ જાણવા છતાં છોડતું નથી દારૂડિયાનું દષ્ટાન્ત
, ભાડૂતી ને માલિકીનું ઘર ફાટે અને કેનેગ્રાફ * રેડ, કુકી ને હાડકાના માળાવાળા સૈનિક ન થાય
-