________________
જ્ઞાન સ
૧
..
મળભૂત પ્રથને અને તેના ઉત્તરા
પ્ર. ૧—પૃ. ૧૩-૧૪ ખાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનુ અધૂરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણુ' કરવામાં આવ્યુ? અગર કહે। મહાવીરના વખતમાં અધિકપણુ –મેાક્ષ માને પ્રવર્તાવનારા માટે છે? જો મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડ્યાં. અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડ્યાં?
૬. ૧—પૃ. ૧૪ આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. ખાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી....( પૃ. ૧૭ ) એ મળીને એક મહાવ્રત થાય છે....એ મળીને એક પ્રતિજ્ઞા હતી. (પૃ. ૨૫) જગતના વક્ર જડાને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવવા પડ્યો.
પ્ર. ૨—પૃ. ૧૮ ‘આદાન’શબ્દ પ્રસિદ્ધ હતા તે કેમ ન રાખ્યું?
૩. ૨-પૃ. ૧૮ ખાવીસ તીર્થંકરના શાસનમાં જીવે સરલ, બુદ્ધિશાળી હતા-વક્ર ન હતા. આ તેા વક્ર—જડ એટલે ગ્રહણમાત્રના પચ્ચક્ખાણથી પાટી પકડે.
પ્ર. ૩—પૃ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં ? છેલ્લા પાઠે કેમ ફેરવ્યા ?
ઉ. ૩—પૃ. ૧૯ મધું વક્ર-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવે એ શાસ્રકારનુ ધ્યેય છે.
પ્ર. ૪—પૃ. ૨૦ સન્યાઓ પરદાઓ વેરમળ કેમ ?
૩, ૪—પૃ. ૨૦-૨૧ જો સન્નાઓ ગાત્રો મેલે તેા અશન, પાન લીધું તેા તમારૂં મહાવ્રત ગયુ એમ કહે અને ઉપકરણ