________________
૩૦૦
સ્થાનાંગસૂત્ર * [ વ્યાખ્યાન પહોંચે નહિ ત્યાં સુધી એમને વસ્તુની સત્ય સ્થિતિ માલમ, ન પડે. માળા ધર્મસ્થાનમાં હોય છે એવું માની લે છે. માળ શા માટે રાખવી પડે તેને વિચાર કર્યો? એક આઠ યાદ ન રહે-પાંચ પંદર લેગસ્સનો કાઉસગ્ગ આવે ત્યાં મુશ્કેલી થઈ પડે છે. એ આપણી મુશ્કેલી ટાળવા માટે માળા છે. ભજન કરવા માટે છે ખરી, આપણને મુશ્કેલી તેવી દેવને મુશ્કેલી નથી.. માળા એ અજ્ઞાનનું-મેહનું ચિહ્ન
જેને એક આઠ, સાઠની મુશ્કેલી તે કાક શું. જાણશે? બીજી બાજુ માળા શું કામ લે છે? પાપ તેડવાઈશ્વરનું ભજન કરવા. પાપ છે; મહાપુરૂષ છે. મહાપુરૂષના પ્રતાપે પાપ તેડવું છે? મહાપુરૂષને જપવા દ્વારા એ પિતાનાં પાપ તેડી રહ્યાં છે. જેઓને પાપ તોડવાનાં હોય તેને દેવી તરીકે માનવા? માળા એ અજ્ઞાનનું–મેહનું ચિહ્ન છે.
ગુરૂને અંગે પણ કસાઈ હોય અને ગુણઠાણે ચઢી ગયે હેય. બને કે નહિ? દ્રવ્ય થકી કુલની રીતિએ પ્રવર્તી રહ્યો છે. એવામાં ભાવના ચઢી તે કેવળજ્ઞાન પામે કે નહિ? તેમ છતાં એને “ગુરૂ તરીકે માનીશું નહિ. કેમકે ત્યાગની પરિણતિ ભલે છે પણ આચાર નથી. પરિણતિ ચેપી હોય પણ દ્રવ્યત્યાગ ન હોય તે “ગુરૂ” તરીકે માનવાના નથી. ગૌતમસ્વામીનું ઉદાહરણ - તુગીઆ નગરીમાં ગૌતમસ્વામી બજારમાં નીકળ્યા, દાંડે ખભામાં રાખે. આખા બજારમાં કેઈએ નમસ્કાર ન કર્યો. પાછા બરાબર રાખીને આવ્યા તો બધાએ નમસ્કાર કર્યો. શાસ્ત્રમાં આ ઉલ્લેખ સ્પષ્ટ નથી પણ કહેવાય છે માટે કહું છું.