________________
'
૨૯૮
સ્થાનાંગસૂત્ર
**
વ્યાખ્યાન
દ્રવ્યત્યાગની ખાસ જરૂર
ભરત મહારાજાની સભામાં ઈંદ્ર મહારાજ આવ્યા. કેવળજ્ઞાન થઇ ગયું તે જાણ્યા છતાં ઈંદ્ર સભામાં બેસતાં વિરતિને નમસ્કાર કરીને બેસે છે. એવા ઈંદ્ર કેવળજ્ઞાન જાણીને આવ્યા છે પણ વંદન ખ'ધ; એ ચાક્ષુ' કહે છેઃ દીક્ષિત થાશે. વિચાર, રસાઇ થઇ ગઈ છે, ચૂલા સળગાવે એના જેવુ ઇંદ્રનું કથન છે. જેને આત્મામાં ત્યાગ વસી ગયા છે તેને ઉત્પન્ન થતી વખત મહારની ચીજ અશુદ્ધ રહી પણ ઉત્પન્ન થયા પછી શુદ્ધ કેમ રહે? જે મનુષ્ય મેાહના ઉદયમાં, કષાયના ઉદયમાં હાય તેના મેહ, કષાય શુદ્ધ થઈ ગયાં માનીએ તે બહારની ચીજ રહેવી જોઈએ નહિ, ખસવી જોઇએ. આથી જ કેવળજ્ઞાન થઈ ગયાં છતાં તેને દ્રવ્યત્યાગ કરવેા જોઇએ. અન્યલિંગે કે ગૃહલિંગે સિદ્ધના દૃષ્ટાંતનેા અભાવ
3
દ્રવ્ય-ત્યાગ જીવને થતા કેમ નથી ? પુદ્દગલાસ્તિકાય એટલે બધી સ્ત્રી, કુંટુખકખીલે। વગેરે. પરિણતિ થયા વિના ચેાથું ગુણુઠાણું નથી. ત્યાગ થતા કેમ નથી. દ્રવ્ય-ત્યાગને રોકનારી ચીજ અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કષાય. કેવળજ્ઞાનને રોકનારા કેવળ જ્ઞાનાવરણીય. દ્રવ્ય-ત્યાગ એ સ્વભાવ થઈ ગયે હોય તે કેવળજ્ઞાન એ આત્માને સ્વભાવ થઈ ગયા તે વખતે જરૂર ત્યાગ થવે જોઇએ. અન્યલિંગે સિદ્ધ ને ગૃહલિંગે સિદ્ધ તેએ છે કે જેમને કેવળજ્ઞાન પછી પૂરી એ ઘડીનું આયુષ્ય હાય નડુિ બાકી જેમને બે ઘડી આયુષ્ય હેય તે અન્યલિંગે સિદ્ધ કે ગૃડલિંગે સિદ્ધ કહી શકાય નહિ. ભરત મહારાજે કેવળજ્ઞાન પછી દસ હજાર વર્ષ સાધુપણું પાળ્યું; વલ્કલચીરી વિચર્યા છે.
*