________________
એકવીસમું ] સ્થાનાંગસૂત્ર
૨૮૭ જેમ શહેનશાહતમાં રહેવાવાળાને રાજ્ય અને રાજા ઉપરના વફાદારીના સેગન લેવા પડે તેમ જૈન શાસનમાં જે કોઈને અધિકારી તરીકે આવવું હોય તે તેને બે સેગન લેવાં પડશે. જિનેશ્વરના વર્ગના નિશાળિયા કેણ? '
જેઓ આચારવાળા છે અને મોક્ષના માર્ગે પ્રવર્તેલા છે તે બધા માલિકની લાઈન (line)માં શહેનશાહત કઈ? જિનેશ્વર મહારાજના શાસનની કઈ પણ શહેનશાહત હેય તો છે જીવનિકાયની દયા. એની વફાદારીના સેગન સિવાય પગલું ચઢવાનું નથી. જેની પ્રતિજ્ઞા હેાય કે આ છ જવનિકાયને અંગે મન, વચન ને કાયાથી વિવિધ દયા પાળવી ને જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લે ત્યાં સુધી જિનેશ્વરના કલાસ (Class)માં પણ ન આવી શકે. સ્થાવરની પ્રરૂપણાને અંગે જૈન ધર્મની અદ્વિતીયતા
જે છ જવનિકાયની દયાવાળા નથી તે બીજા મનુષ્યને ધર્મ સમજાવતાં યે સમજાવશે? ત્રસ કાયની દયાનો કે છ જીવનિકાયની દયાનો સમજાવશે? છ જવનિકાયની દયાને સમજાવવા જાય તે પિથીમાંનાં રીંગણાં જેવું થાય. પિતે છ કાયની દયા પાળતું નથી, તે એ દયા કઈ? એ કાયનું નિરૂપણ કરે. પોતે પાછો પ્રવર્તે તે બીજાને છાયા શી થાય? પતે એકે કાચની દયા પાળે નહિ, અને બીજાને છે કાયની જીવદયાને ઉપદેશ આપે તે પિથીમાંનાં રીંગણાં. જે લોકોએ જીએ કાયની દયાને માટે પ્રતિજ્ઞા કરેલી હોય તેઓ જ ઉપદેશ આપી શકે. જેના મનનું તત્વ રથાવર મતના નિરૂપણમાં છે. ત્રસને તો બીજા લોકો પણ માને છે. લોકોત્તર તત્ત્વ હેય-જેનધર્મની અદ્વિતીયતા હોય તે સ્થાવરની