________________
ર૭૮ સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન : નહિ. આ ક્રિયાના સાધનરૂપ શ્રતજ્ઞાન છે જ્યારે પિલું અવધિજ્ઞાન પણ ક્રિયાને અંગે નિરૂપયોગી પુરવરવરહીધHH ' તારમુઢ મારે પમાય છે (શુda).
એ અધ્યયનનું શ્રુતસ્તવ નામ અને શ્રુતસ્તવને અધિકાર છે તે ચારિત્રની શી જરૂર હતી?નવી લંકા સંગમે-સંજમ રહ્યો છે માટે શ્રુતજ્ઞાનની અધિકતા. બંને જગ્યા પર જે ચારિત્રને નામે સ્થાન આપ્યું–જે શ્રુતજ્ઞાન આરાધવા માગીએ છીએ તે કિયાના ઉપગ વિનાનું નહિ. જે શ્રુતજ્ઞાન ક્રિયાને અંગે ઉપયોગી છે તેને માટે કાઉસગ બેલીએ ત્યાં વંળવત્તિના બેલીએ છીએ. દયાના સાધન તરીકે જ્ઞાન
જ્ઞાનની ઉપયોગિતા એકસરખી રીતે જૈન શાસન સ્વીકારે છે, પણ તે કિયાના સાધન તરીકે. એકલા જ્ઞાનને જ્ઞાન તરીકે નહિં. “પઢમં નાનું તો થા.”
શંકા–પહેલું જ્ઞાન જ છે એટલે બધામાં આવી જતું હતું તે તમો તથા મેલવાનું કારણ? તો હા કેમ મેલ્યું? જ્ઞાનથી ઘણું કાર્યો થાય છે, તેમાં એકને કયાંથી પકડયું? તમો વયા, ન બેલ્યા હતા તે તમામ કાર્યોમાં જ્ઞાનને પ્રથમ . દર રહેત. તો બેલીને બોળી માર્યું. બંધામાં પહેલું જ્ઞાન થાત તે આપોઆપ આવી જાત, તે પછી તો ય શા માટે? .
સમાધાન–અમે જે જ્ઞાન લઈએ છીએ તે સર્વ સાધારણને લેવા માગતા નથી. જે જ્ઞાન દયા, વિરતિ, સંયમનું સાધન બને તેને લેવા માગીએ છીએ તેથી તમો તથા કહેવું
{ "