________________
ર૭૬ સ્થાનાંગસૂત્ર
વ્યિાખ્યાન હિંસા થતી હોય અને વઈ શકાય તેમ ન હોય તે જીવ કપાય તે ગ્રંથિભેદ. પાપની ભયંકરતા વિનાનું બોલવું
એ જોખમદારી વગરનું નામું પાંચ હજાર કમાઓ છે, તે વખતે પાપમાં ફસાયે, એક બેડી વધી તે વિચાર નથી આવ્યું તે કહે “ફનોગ્રાફ. આ પરિણતિ સુધારવા માટે ફેનેગ્રાફ કહ્યું છે, વગર જોખમના હિસાબે, જોખમદારીના હિસાબમાં જવાશે. અત્યારે ઉધાર બાજુ પાંચ, દશ માંડવા પડે તે વખતે કલમ થોભાવે છે. અત્યારે કલમ જોખમદારીની ચાલે છે. બે ઉધાર્યા તે વખતે ગયા એમ કહેતા હતાં. જે કલમ ધ્રુજતી હતી, તે કલમ વડે પાંચ હજારના હિંવાલા નાખતા હતા, તે વખતે ધ્રુજતી હતી ? વગર જોખમદારીની વાત હતી. તેવી રીતે જ્યાં સુધી પાપનું ભયંકરપણું ન લાગે ત્યાં સુધી બોલીએ તે શિખાઉની પેઠે જોખમદારી વગરનું નામું છે. જોખમદારી વગરના છોકરાના ચેપડા કોઈ પડાવી લેતા નથી. તે તે તમે સમજો જ છે. બિન જોખમદારીના નામામાંથી ખરા નામામાં આવશે, તેથી ખોટું બિન જોખમવાળું નાણું લખાવે છે. તે લખતાં શીખે તે વાહ! મારે છોકરો નામું શીખે ! પણ જે સાચા સુંદર મોક્ષને દેવાવાળી કિડ્યા છે તેમાં લાગણું વગરને અભ્યાસ થયે તે તેથી ખસેડ નથી. અર્થાત્ લાગણીમાં લાવ નથી.
: - પાપસ્થાનકને ફેનેગ્રાફ પેઠે આવવું શોભે નહિ
અભ્યાસવાળા છે ફેનેગ્રાફની પેઠે, બેલ્યા જ જવાના તેને તે જ ફાયદો કરનાર છે. પણ ધૂળિયા નિશાળમાં રહેશે કે આગળ આવશે? દુકાન પર બેસનારને એ ખોટું નામું-વગર