________________
૨૬૩
ઓગણીસમુ
સ્થાનાંગસૂત્ર તે જીવાતિપાત કે પ્રાણાતિપાત રાખે તે સરખાં જ છે! સમાધાન–મહાનુભા! શાસ્ત્રકારે ઘણું આગળ વધીને ચાલ્યા છે. જ્યાં સુધી વીતરાગ દશા આવી નથી, સંજવલન કષાયની ચેકડી ગઈ નથી, ત્યાં સુધી પ્રતિજ્ઞા કરે તે પણ દુષણની તરવાર તે લટકતી જ છે. દુષણની તરવાર લટકતી રહે તેનાથી બચવું એ દરેકની ફરજ. અંતર્મુહૂર્તે તે અપ્રમત્તપણું આવવું જોઈએ - જીવાતિપાતથી–પ્રાણાતિપાતથી બચવાની પ્રતિજ્ઞા કરી, તેથી હમેશાં તૈયાર રહેવું જોઈએ. દૂષણે તે લાગવાનાં, તે તૈયાર કેમ થવું? દુનિયામાં ધૂળ ઊડ્યા વિના રહેશે નહિ પણ ઘરધણીએ સાવરણી રાખવી જોઈએ. વધારે વાયુ આવે ત્યારે બારણાં બંધ કરીએ છીએ, પડદા રાખીએ પણ ધૂળ સર્વથા બંધ થતી નથી, તેમ દૂષણ લાગવાનાં. સવારે મિરરછા મિ કહે છે પછી સાંજે, પછી પખીમાં, ચેમાસીમાં, સંવછરીમાં દુક્કડં કરવાનું આવા ચેડા કહે છે. ક્ષણે ક્ષણે પ્રમત્તદશાને પ્રવાડ વહ્યો છે.
આજકાળ દુષમકાળ છે, પણ કેવળજ્ઞાન ચાલતા વખતની સ્થિતિ લઈએ. કેડ પૂર્વની સ્થિતિ દેશનક્રેડ પૂર્વ સુધી સાધુપણું પળે, એમાં અંતર્મહતું તે અપ્રમત્તપણું આવવું જોઈએ. અપ્રમત્ત પણું અંતર્મુહૂર્ત. તે અપ્રમત્તપણું એકઠું કરીએ તે અડતાળીસ (૪૮) મિનિટથી-અંતર્મુહૂર્તથી વધે નહિ (મ, પૃ. ૧૮૬). ચોર્યાસી લાખ વર્ષને ચોર્યાસી લાખ વર્ષ ગુણે ત્યારે=એક પૂર્વ એવાં કેડ પૂર્વ તેમાં અડતાળીસ મિનિટ. હિસાબ મૂકે તે વર્ષે કેટલું? અપ્રમત્ત