________________
એગણીસમુ
સ્થાનાંગસૂત્ર
મિથ્યાદૃષ્ટિનુ જ્ઞાન, એ અજ્ઞાન શાથી?
તે
શકા—તમે તે જખરા પક્ષપાતી, તમારૂં' ટીલુ' ધરાવે તે જ્ઞાનવાળા, સમ્યગ્દષ્ટિ જ્ઞાનવાળે, મિથ્યાદ્રષ્ટિ જ્ઞાનવાળે. એ શુ દાખડીને દાખડી નથી જાણતે, નથી માનતા? એ પાનાને પાના તરીકે જાણે છે અને માને છે. જેમ સમ્યગ્દષ્ટિ માને છે તેમ મિથ્યાદ્રષ્ટિ પણ પાનાને પાના માને છે. સરખું જ્ઞાન છતાં એકને જ્ઞાન અને બીજાને અજ્ઞાન! સમ્યગ્દષ્ટિને જ્ઞાન તે જ જ્ઞાન. અફીણને કડવું, ગાળને મીઠા તમે કહે, એવું પણ. કહે. એ સરખા છતાં એકને જ્ઞાની, બીજાને અજ્ઞાની શા મુદ્દાથી કહેા છે ? સમાધાન એકાંતવાદ હેાવાને લીધે સત્, અસત્પણાને ફરક નથી પડતા. સભ્યષ્ટિને ચાહે જેવેા ઇષ્ટ વિષય હાય તે પણ એ પુદ્દગલના સ્વભાવ અનિષ્ટને અનિષ્ટ તરીકે જાણે, હેયમાં ઉપાદેયની બુદ્ધિ આવે ત્યાં પુદ્દગલની દૃષ્ટિ આવી. સભ્યશ્ટષ્ટિ થવુ દરેકને ગમે છે, પણ મિથ્યાદ્રષ્ટિ થવું કેઈને ગમતું નથી. પશુ સમ્યગ્દષ્ટિની સ્થિતિ કેવી મુશ્કેલી ભરેલી છે તે વિચારવુ નથી. ‘જિતશત્રુ’નુ ઉદાહરણ
જિતશત્રુ રાજા છે અને સુસ્મૃદ્ધિ પ્રધાન છે. (જ્ઞાતાની૦ ૧૩ : સૂટ ૬૮-૬૬) અને ખેલવા નીકળ્યા. ખાઇ આવી. ખાઇમાં આખા ગામની દુર્ગંધી હતી. રાજાએ દુર્ગંધનું સ્થાન આવ્યુ ત્યારે માંએ ડૂચા દઇને ઘેાડા દોડાવી મૂકયા. સુબુદ્ધિ સમક્તિી છે. તેને વિચાર આવે છે. પુદ્દગલના પિરણામને આ જીવે સમજી શકતા નથી. પાડાશીને ત્યાં
૨૫૫