________________
અઢારમું] . સ્થાનાંગસૂત્ર
૨૪૧ અનુગ પછી અનુજ્ઞા
'દશવૈકાલિકની વ્યાખ્યા કરતાં પહેલાં ઉદેશ, સમુદ્દેશ, અનુજ્ઞા થઈ ગયે હોય તેને “અનુગ” કહે છે. “અનુગ” એ જ્ઞાન આચાર પછી તે વગેરે અનેક કારણથી આચાર પ્રથમ હેવાથી આચારાંગની પ્રથમ યોજના કરી. પાપનું મૂળ “જ્ઞાન :
જ્ઞાન એ જ્ઞાનરૂપે સાધ્ય નથી. જગતમાં પાપનું મૂળ લોભ કહેવાય પણ હેઠા ઊતરીએ તે પાપનું મૂળ “જ્ઞાન, બહેરાને ગાળો દો તે કેધ ચઢે ખરો? સાંભળતું નથી. આંધભાની સામા ચેષ્ટા કરે તે તેને આવેશ આવતું નથી. આંધળે છે. શ્રવણ-ઇંદ્રિયથી શબ્દ સાંભળે ત્યારે એ શબ્દ કેધ કરાવે. નેત્ર-ઇદ્રિયથી આકાર, રૂપ, ચેષ્ટા જેણે તે જ ક્રોધ ચઢે. લક-પક્ષાઘાત થે હવે તેને ઠંડું, ઊનું માલમ પડતું નથી. કેધ વગેરેની પ્રવૃત્તિ જ્ઞાન ઉપર આધાર રાખે છે. જેને જેટલું જ્ઞાન તેને તેટલી દુર્ગતિ. એકેંદ્રિય જીવ અનતા છે, પણ નરકે જતા નથી. કારણકે જ્ઞાનની માત્રા વધારે નથી. એકેદ્રિયને જ્ઞાન ઓછું; દુર્ગતિ ઓછી. એ કેંદ્રિય ઓછામાં ઓછું કર્મ બાંધે. સંગજન્ય દુઃખ નરકને છે. ગુણના નાશને લીધે દુખ એકેંદ્રિયને છે. એ કેંદ્રિયથી બેઈદ્રિયમાં જ્ઞાન વધ્યું. સાથે સાથે કર્મની પાયરી પણ વધી. જેવી રીતે અનુક્રમે જ્ઞાન વધે છે તેવી જ રીતે અનુક્રમે પાપ વધે છે. છોકરાને સોની સંખ્યાનું જ્ઞાન. કેટલા રૂ આપીએ? એ કહે. જે વસ્તુ જાણવામાં આવેલી નથી તેને અંગે કેધ, માન,
માયા, લેભ થતા નથી. - ૧ તાત્વિક પ્રત્તર પૃ. ૧૭ જુઓ.