________________
૨૨૮ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ધર્મ મેક્ષને માટે
પ્રશ્નને ઉત્તર–ભવ્ય કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતા મોક્ષે ગયા. તીર્થકરને પ્રતિબોધથી જે જીવે મોક્ષ પામ્યા, તેના કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતા મોક્ષે ગયા. ભવ્ય જીવને તે સાધીને ખસી જવું છે. અભવ્ય તે છે, છે ને છે એના કાલને, દ્રવ્ય-ચારિત્રને પત્તો નથી. અભવ્ય જીવ મેક્ષને ન માને, મોક્ષને નકામે, કલ્પિત માને છતાં જેન શાસનની જડ મેક્ષ સિવાય બીજામાં નથી તેથી એને એક્ષ-તત્ત્વની ફરજિયાત પ્રરૂપણ કરવી પડે. જેની પાસેથી માન-પૂજા લેવા માગે છે, તે આના સિવાય –મેક્ષ સિવાય બીજી વાત સાંભળવા માગશે નહિ. ધર્મ એ મોક્ષથી છૂટો પડી ગયે તો તે પણ સાંભળવા માગે નહિ. મોક્ષની સાથે સંબંધવાળા ધર્મને સાંભળવા માગે. ધર્મ કરવાવાળા, ધર્મને માનવાવાળ, આચરવાવાળે. જે મોક્ષની સાથે ધર્મને રાખનારો ન હોય તે સમકિતી નહિ. ધર્મ મોક્ષને માટે છે એવું દયેય જેનું હાય નહિ, તે પછી દેવકને માટે ધર્મ કરે, માને તેથી તેને મિથ્યાત્વમાં મેલીએ છીએ. પિગલિક સુખ સાથે બંધાયેલા ધર્મની નિરર્થકતા
મિથ્યાત્વીઓ હોય તે દ્રવ્ય-ચારિત્રી આ નક્કી. અનુપયોગ થાય તે “દ્રવ્ય-ચારિત્ર. મેલવાનું ચારિત્ર તે “દ્રવ્ય-ચારિત્ર.” છેક મેટ થાય, પરણાવું, પછી ચારિત્ર લઉં આવું વિચારનારે કેલ દીઃ તું લે તે મારે લેવું, મેં ધાર્યું હતું કે પાંચ વર્ષે લેશે. વહેલે તૈયાર થયે તેથી ચારિત્ર લીધું–ત્યાં દ્રવ્ય-ચારિત્ર. ધર્મ એ જ માનવાને તૈયાર છીએ કે જે ધર્મની દેરી મેલની સાથે બંધાયેલી. ધર્મ એનો એ જ હેય પણ
*
*