________________
૨૦૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અપવાદને દાખલા તરીકે લેવાય નહિ ?
અનંતા ચારિત્રે દ્રવ્યથકી દરેક સિદ્ધ કર્યા, પણ ભાવ-ચારિત્ર કર્યા ત્યારે એઓ ક્ષે ગયા છે. દ્રવ્ય-ચારિત્ર દરેક જીવને અનંતી વખત આવ્યાં છે. વ્યવહારરાશિમાં અને તે કાળ જેને થયો હોય તે અનંતી વખત નવ રૈવેયક સુધી જઈ આવ્યા હેય. અનંતી વખતે દ્રવ્ય-ચારિત્ર લીધાં તે નક્કી થયાં, ત્યારે મરૂદેવા માતાને અંગે શું કહેવું? વ્યવહારરાશિ માટે નિયમ બાંધ્ય. અમદેવાને વ્યવહારરાશિમાં અનંત કાળ થયા નથી. આ બાજુ આશ્ચર્ય છે. આશ્ચર્ય એટલે અપવાદ, જુદા માર્ગ. મદેવાને દ્રવ્ય-ચારિત્ર વિના ભાવ-ચારિત્ર મળ્યું તેને આશ્ચર્ય માને છે. જે અપવાદ તરીકે મેલે તેનો દાખલો લેવાય નહિ. આ જીવે અનંતી વખત ઉત્કૃષ્ટ ચારિત્ર પાન્યાં. શંકાને સ્થાન પણ ન હોય, એવાં ચારિત્ર પાન્યાં છતાં તેમાં શુકવાર વન્ય
નહિ.
સ્થાનાંગ એટલે બચાવ માટે ઊભી કરાયેલી દીવાદાંડી
. વિચારની વ્યવસ્થા નહતી તેથી આચારાંગ બનાવ્યા છતાં વિચારની વ્યવસ્થા કરવાની જરૂર હતી. આચારાંગ, સૂયગડાંગ રચ્યાં છતાં સિદ્ધાંતની ઈથતા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી કઈ વખતે કયાં ચઢી જવાય તેને પત્તો નહિ. વહાણ મજબૂત અને વહાણમાં માં પણ સારો છતાં, વહાણના બચાવ માટે દીવાદાંડી ઊભી કરવી જોઈએ. દીવાદાંડી
'मरुदेविसामिणीए ण एवमेअंति-सुव्बए जेणं । सा खुकिल वंदणिज्जा अञ्चत थावरा सिद्धा ॥ ९२४ ॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्ते अन्नऽवि एवमाई भणिया इह पुबसूरी हिं ।। ९.२५। (पंचवस्तु)