________________
વ્યાખ્યાન ૧૫
વિચારની વ્યવસ્થા વિના અધુ' નકામું
ગુણધર મહારાજા સુધર્માવાસીજીએ ભવ્ય જીવેાના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, ક્ષેત્રાંતરે, કાલાંતરે, ભગવાનના વચનામૃતનું પાન કરવાને શક્તિમાન થાય તે માટે, આચારાંગમાં આચારની વ્યવસ્થા કરી. સાધુએ આચારમાં વધવાવાળા સ્થિર થયા છતાં જે વિચારની વ્યવસ્થા ન હોય તે નકામું. દુનિયામાં પ્રજાકીય મનુષ્ય અને જાસુસના વતનમાં જરા પણ ફરક હાય નહિ ખલ્કે એમ કહીએ તો ચાલે કે જાસુસની એવી વણુક હાય કે જેમાં શંકાને અવકાશ ન રહે. ભવ્ય ને અભવ્યનાં ચારિત્ર
આ જૈન શાસનમાં વિચારની વ્યવસ્થાવાળાના ચારિત્રમાં જેટલી ચઢતી સ્થિતિમાં નિયમિત ન દેખાય, તેટલી વિચાર વગરનામાં ચઢતી સ્થિતિમાં દેખાય. ભવ્ય જીવ જે ચારિત્ર પાળે, તે ચારિત્ર મેાક્ષના ઉદેશનુ હાય, વગર પણ ઉદ્દેશનું હાય, સામાન્ય પણ ચારિત્ર હાય. પણ અભવ્ય જે ચારિત્ર લે તે ઉદ્દેશના ખીલા ઠોકીને લે. દેવેન્દ્રપણુ, રાજામહારાજાપણાને ખીલેા ઠાકયા સિવાય તેને ચારિત્રમાં પેસવાનું થતુ નથી. ભવ્ય જીવ એઘે પણ પેસી જાય, પણ અભવ્ય ખીલેા ઢાકીને જ પેસવાને ભવ્ય જીવ વગર ખીલે પેસી જાય. જો અસભ્ય વગર ખીલે પેસી જતા હાત તે સમ્યગ્દર્શનની અસર થઇ જાત. અભવ્ય ચારિત્રમાં પેસે છે તે મારા ખીલેા ન ખસે તેથી. મહાજન મારા માથા ઉપર ખીલી મારી ખસે નહિ. જિનેશ્વરના કક્ષયના માર્ગા મારે આચરવા છે. અભભ્યને