________________
ચૌદમું] સ્થાનાંગસૂત્ર
૧૧ ન લઈ શકે એ જુદી વાત છે. પણ કર્તવ્ય આ. જેને તે કર્તવ્ય નથી તેને ભગવાનની પૂજાને અધિકાર નથી. . નાતમાં માતબર હોય તેને કહે–વરે નહેતે કરે. માતબરના મેંમાંથી આ શબ્દ ન નીકળે. નાગાના મેંમાંથી આ શબ્દ નીકળે. બીજા મિથ્યાત્વી કેમ?
. પ્રશ્ન-દેવ ગુરૂ ને ધર્મને માને, છતાં બીજા મિથ્યાત્વી કેમ? સમાધાન–ઝવેરીને છોકરો મેતીથી રમે, હીરા ટીચે તેથી “ઝવેરી તે કહેવાય નહિ. હીરા, મોતી મળ્યાં છે પણ તેની કિંમત નથી. તેમ દેવ ને ગુરૂની કિંમત હોવી જોઈએ. તે નથી તેથી મિથ્યાત્વી. ભગવાન્ શુ પૂજાની દરકારવાળા છે?
હવે મૂળ વાત પર આવે—જેને મહાવ્રતનું દયેય નથી. તે પૂજા કરે છે તેથી ભગવાનને બેઈમાન બનાવે છે. ભગવાનની પૂજા લાભ સમજીને કરું છું એમ સમજીને પૂજા કરતે નથી. પણ ભગવાનના કહેવાથી પૂજા કરું છું. ભગવાને આ પાંચેનો આરંભ થાય તેમાં તમને લાભ કો કેમ ?
જે ભગવાન ચાંગલું પાણીને જીવને બચાવવા માટે પિતાના શૂરા સરદારનો ભેગ આપે. *
સાધુ મહારાજને તરસ લાગી હેય, જીવ જાય તે . જવા દે. કાચું પાણી આપવું નહિ. વચનમાં માત્ર નહિ. વર્તાવમાં આવ્યા. પાંચસે સાધુ તરસે મર્યો તે બધાને પચ્ચક્ખાણ કરાવી દીધાં. તેમાં પણ અપકાચની વિરાધના ન હતી. અપકાયની વિરાધનાને સંભવ હતે. આખું તળાવ ઔષધિના પ્રભાવે કાચું પાણીવાળું મટી