________________
તેરમું] : • સ્થાનાંગસૂત્ર
૧૭૫ સાવચેતી ન આપવી? તીર્થકર ભગવાન જાગતા જમાદાર છે. લગીર ખચકે ન પડે, એ સ્થિતિ હતી ત્યારે જાણી જોઈને ગૌતમસ્વામીજીએ કહ્યું મને કેવળજ્ઞાન થશે કે નહિ? એ વિચાર ગૌતમસ્વામીને હતો, ત્યારે જે ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબંધ કરવા ભગવાને તે જણાવ્યું.
નવી પરણેલી વહુને ન કહેવાય તેથી કહે છે કરીને–મારા ઘરમાં ન ચાલે, એમ છોકરીને કહીને વહુને સંભળાવીએ છીએ. બીજા શિષ્યને સીધું ન કહે, જે લાયક, ખમી શકે, સીધા રતે લે, તેને કહી શકાય. એ કેન્દ્રિયની કાયસ્થિતિ, નારકીની સ્થિતિ બતાવી. જગતની સામાન્ય સ્થિતિ બતાવી. બીજા દ્વારા શિખામણ દેવી. વહુને સીધું કહીએ ન શોભે. ગૌતસ્વામીની નિશ્રા કરીને બધાને જણાવ્યું. - હવે મૂળ વાત પર આવ-જે અનંતા તીર્થ કરે એકસરખી મહાવ્રતની પ્રરૂપણા ન કરતા હોત તો ક્ષેમકર નાસ્તિકને જાતિસ્મરણ થયું અને તે ઊલટું ગયું. જાતિસ્મરણ થાય અને ધર્મ વધે અધર્મ ગણવામાં આવે. ભગવાન મહાવીર ગળે ઓઢાડવા બેઠા છે કે પહેલા અને છેલ્લા પાંચ કહેલાં છે સર્વ તીર્થંકર પાંચ મહાવ્રતની પ્રરૂપણું કરે જ છે. પહેલાં પ પન નિષેધ કેમ?. : " . . પ્રશ્ન-મહાવ્રત એટલે નિવૃત્તિ નિવૃત્તિની હકીકત પહેલા કેમ? પુણ્યની પ્રવૃત્તિ ન લેતાં પાપને નિષેધ પ્રથમ કેમ? સંવર, નિર્જરા વીસસ્થાનક વગેરે જણાવવાનાં હતાં, છતાં પાપના પ્રતિષેધનું સૂત્ર પહેલાં મૂકયું, ને વંજ મäયા પન્ના કહી દીધું. જ્ઞાન, દર્શન ચારિત્રના ભેદે છે તે પ્રથમ કેમ ન કહ્યા? સમાધાન-જગતને પૂછી લે માલમ પડશે. રસોઈ કરવામાં