________________
દસમું] સ્થાનાંગસૂત્ર
૧૩૯ મૃષાવાદ વિરમણ એટલે સેયની ચેરી |
- બીજું મહાવ્રત એટલે શું ? અનંતા ગુણમાં એક ગુણ તેમને એક અનંત ભાગ, તેને પલટે કરવાની દાનત. તેમાં પાપ ગયું તે આત્માને જીવનથી માર્યો તે કેટલું પાપ થયેલું અનતંજ્ઞાન, થવાનું જ્ઞાન તેડી નાખ્યું જીવન તેડી નાખ્યું, તેને બંધ ન કરીએ ત્યાં સુધી ગઠડીની છુટ્ટી ને સેયના સેગન. તમે મૃષાવાદી, એક આત્માના અનંતા ગુણે, તેમાં એક ગુણ તેમાંને અનંત અંશ. આટલું કહીને ગણ કહી નાખ્યું. મૃષાવાદવિરમણને સૈયરૂપ બનાવ્યું. ઉત્સવ અનંત સંસાર વધારે... •
- હિંસાની પ્રતિજ્ઞા ન કરી હોય ત્યાં સુધી મૃષાવાદની પ્રતિજ્ઞા શોભતી નથી. તેથી પ્રાણાતિપાત વિરમણ પ્રથમ રાખ્યું. હિંસા કરવાવાળ હિંસાથી અનંતે સંસાર એકી સાથે ન ઉપાર્જન કરે પણ જો હું બોલનારે જિનેશ્વરના વચનની સામે ઉસૂત્ર બેલે, ઉસૂત્ર બેલનારને સમ્યકત્વને નાશ પામેલું સમ્યફત્વ, પામેલે ધર્મ નાશ પામે, એટલું નહિ પણું અનંત સંસાર ઉત્સવનું ભાષણ સમ્યકત્વને નાશ કરીને બેસી રહેતું
નથી, પણ અનતા સંસાર સુધી માર્ગને જોગ મળવા દે નહિ. - જે બુદ્ધિશાળી છે તે પ્રાણ ત્યાગ થઈ જાય તો પણ ઉસૂત્ર બેલે નહિ. . . . ”
જૂઠું છોડવું તે સેય તરીકે કે ગઠડી તરીકે ? જરા વસ્તુ સમજ. આ વસ્તુ કાળી છે તેને પીળી કહી દીધી. આમાં અનંત સંસાર ને બેધિને નાશ કરી શકશે ખરે? તીર્થ કરે કાળી દેખી છે તેને પીળી દેખીએ તે તીર્થકર વિરૂદ્ધ ખરું ને? કાળીને પીળી કહીએ તે વખતે ઉસૂત્ર ખડું કે