________________
આઠમું ]
સ્થાનાંગસૂત્ર
૧૧૭
એ વિરમણ કર્યા વિના બીજા તેના વિરમણુ કરવા તે ઢાંગ છે. સજ્ઞનું શાસન પહેલું મહાવ્રત છે તે. પ્રણાતિપાત કરનારા મીજાને નુકસાન કેટલું કરે છે? જે દશે પ્રાણેની જાણવાની તાકાતનું જ્ઞાન તે ખધુ નાશ કરે છે. હિંસા એટલે ગુડાશાહી
મૃષાવાદ એટલે કહે કે કારીગીરી. એમાં ગુડાશાહી નથી. હિંસા એ ગુંડાશાહી છે. જૂહુ ખેલવુ એ ગુડાશાહી નથી. ગુડાશાહી ખૂંધ ન થાય ત્યાં સુધી મોજી વાતે કરવી તે નકામું છે.
‘હિંસા’, વધ’ શબ્દ છેડીને ‘પ્રાણાતિપાત’ કેમ રાખ્યો ? ‘પ્રાણ’, ‘અતિ’, ‘પાત’ ત્રણ શા માટે ગેાઠવ્યાં ?
વ્યાખ્યાન ૯.
સ્થાનાંગની આવશ્યકતા
ગણધર સુધર્માસ્વામીએ શાસનની પ્રવૃત્તિને માટે, ભવ્યેાના ઉદ્ધાર માટે ભગવાન મહાવીર મહારાજ પાસેથી ત્રિપદી પામીને સૂત્રની રચના કરવા માંડી. પહેલાં આચારાંગમાં આચારની વ્યવસ્થા ને સૂચગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. આચાર વિચારનું જગતમાં નિયમિતપણુ રહી શકતું નથી. આચારને અગે કયા કયા પ્રસંગ આવશે તેના નિયમ થઈ શકે નહિ. તેમ વિચારને અંગે કયા મનુષ્ય કયે વખતે કયુ' એલો એને નિયમ રહેશે નહિ. ત્યારે ‘સૂત્ર' એટલે તે કાળ પૂરતુ’ એ અ થશે. આપણે જાણીએ તે સિવાયના જે પ્રસંગે