________________
આઠમું ] સ્થાનાંગસૂત્ર
૧૧૧ શાહકારે ઘસારાવાળે રૂપિયે ન ચલાવ? તેવી રીતે અહીં મહાવ્રતનો ઉપદેશ આપતાં મહાવ્રતની પરિણતિવાળે થાય. શેઠના છ કરાનું દૃષ્ટાંત
એક શેડને છ કરો. એ બધા વેપારમાં જોડાએલા છે. પ્રાચીન કાળમાં હુકમની વિચિત્રતા. બધા પુરુષોએ બહાર જવું, સાંજ પડે તે પહેલાં કે ઈ પુરુષે રહેવું નહિ. મુદ્દો એ હતું કે સ્ત્રીઓ સ્વત ત્રિપણે ફરે. છ કરો વેપાર કરે છે. નામું કરતાં સૂર્ય આથમે. ભોંયરામાં છએ પિસી ગયા. આખી રાત ભોંયરામાં રહ્યા, કાર્ય એ વસ્તુ નહિ, હુકમ એ જ વસ્તુ. માલમ પડયું છ છોકરા ભોંયરામાં રહ્યા. સિપાઈઓને મેકલ્યા. છને ભોંયરામાંથી કાઢયા. દરબારમાં લઈ ગયા. છએ હુકમ હડસેલી કાઢ. છને ફાંસીની સજા દે છે. તે વાત બાપને ખબર પડી. બાપ રાજા પાસે ગયે, ત્યારે–ચાહે તેમ કરો તે નહિ ચાલે, તેમ રાજાએ કહ્યું. જેટલાએ હકમ ભાગ્ય તેટલાને સજા. પાંચને છેડે, ચારને છેડે, ત્રણને છેડે, બેને છેડો, એકને છેડે. રાજા માનતું નથી, ત્યારે બધા અધિકારીને ભેળા કરીને આવ્યું. પછી અધિકારીઓએ કહ્યું સાહેબ હુકમ તે કર્યો જ છે? શેઠનું ઘર ઊડી જાય છે. આ પ્રમાણે કહીને એકને છોડાવ્યું. આમ કરવાથી પાંચને મરાવ્યા એમ સમજવું? એ તે એને છોડાવવા ગયો હતો. રાજાએ ન છોડયા. છ ન છોડે તે એકને પણ
છોડાવવાના ન્યાયે આણુવ્રતનો ઉપદેશ છે. છએ કાયરૂપી છેકરાઓને છેડાવવા સાધુઓએ મથવાનું છે. ન બને તેથી ત્રસકાયને છોડાવી. જે અણુવ્રત દેવાય તે બાંધેલા પુત્રને છોડાવવાની સ્થિતિએ. છએ ન છૂટે તે એકને.