________________
૧૦૭
આઠમું]
સ્થાનાંગસૂત્ર તેને ઉપદેશ શ્રદ્ધા કરવાવાળો કેમ ન થાય? ' ' '
કારક, રેચક ને દીપક એમ ત્રણ પ્રકારનાં સભ્યત્વ છે.
કારક માને તે પ્રમાણે કરે, અશક્યને છોડી દે. સાતમા ગુણઠાણ સુધી પ્રવૃત્તિને આધારે પરિણતિ. પછી કેવળ પરિરુતિપ્રવૃત્તિ ઉપર જેટલે કાબૂ મેળવાય તેટલે મેળવે જોઈએ. તે મેળવે તે સાચી શ્રદ્ધાવાળો. - રોચકવાળે કાબૂ ન મેળવી શકે, પણ માન્યતા પૂરેપૂરી. જે સમ્યકત્વ છે તે શાને માટે છે? કરણી માટે. કરણી ન કરી શકે તે રોચકમાં રહો. દયેય તે કરણીમાં છે. પગથીએ ચઢવાવાળો માળે નથી પહોંચ્યા, પણ દયેય માળમાં. રેચકવાળાને ધ્યેય કરવામાં. “રેચક સભ્યત્વ શુદ્ધ થતું જાય તે કારકપણે પરિણમે. ચાર અનુગ એ સોનું, રૂપું, હીરા ને લોઢાની ખાણ
દ્રવ્યાનુગ સમ્યત્વ માટે ગણિતાનુગ–ગ્ય વખતસર દીક્ષા દેવા માટે ધર્મકથા-સંવરના પિષણ માટે. દ્રવ્યાનુ
ગ, ગણિતાનુગ, ધર્મકથાનુગ, ચરણકરણાનુયોગને માટે છે, છતાં ચરણકરણનુયોગને લોઢાની ખાણ કહે છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુગ ને ધર્મકથાનુગ ઍ ત્રણને અનુકમે સોની, રૂપા અને હીરાની ખાણો કહે છે. ચરણકરણનુગને લેઢાની ખાણ બતાવી ત્યારે શિષ્ય ચમકે. બધું છોડીએ. અંતે લેઢાની ખાણના માલિક તત્વ સમજ્યો નથી. * ભાવાર્થ ન સમજતાં શબ્દ સાંભળે તો અનર્થ * એક શહેરને રાજા છે. બીજા રાજાને પ્રધાન આ રાજા પાસે આવે. પ્રધાનની અક્કલ તપાસવાં પૂછયું-હું કેવો? તમારા રાજા કેવા? ઉત્તર-અમારા રાજા તે બીજનો ચાંદ જેવા છેટા, તું.