________________
૧૦૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કુમારે કાળા. અસુરકુમાર જાતિ એમાં સર્વપણું. એકદેશે સર્વપણું હોય છે. એક જાતિને અંગે સર્વપણું. તેવી રીતે અહીં જતિની અપેક્ષાએ, દેશની અપેક્ષાએ, “સર્વને અંગે હેય તો? નિરવશેષ સર્વના અર્થમાં, જેમાં કાંઈ પણ બાકી નહિ. અહીં “સર્વ શબ્દ નિરવશેષ સર્વના અંગે છે. સર્વ જીવે ચેતનાવાળા-કઈ પણ જીવ બાકી નહિ. અહીં “સર્વ શબ્દ દેશ સર્વને અંગે લાગુ થાય નહિ. જાતિ સર્વને અંગે લાગુ થાય નહિ. “સોમાં “સર્વ' શબ્દ નિરવશેષ અર્થમાં છે. નિરવશેષ સર્વનાં પચ્ચકખાણ છે ?
જેને ત્રસ જીવે છે એમ શ્રદ્ધા ન હોય, વ્યવહારથી જીવપણાને ખ્યાલ નથી, જે કીડી, કેડી ત્રસ જીવેને મારવા તેમાં હિંસા-અપકાય, તેઉકાયની હિંસા ખ્યાલમાં નથી. ત્રસની હિંસામાં હિંસા માને છે. સોએ અણું ટકા હજી મિથ્યાત્વમાં ભટકે છે. જેન હશે તે હિંસાના પચ્ચખાણ
ખુશીથી કરે. સમજણ ત્યાં છે. કોઈ ત્રસ જીવની હિંસાને હિંસા ગણતા હોય તેવાની અપેક્ષાએ “સર્વપણું અહીં નથી. ત્યારે અહીં નિરવશેષ સર્વપણું છે. “સાચું, તદન સાચું, સાચા સિવાય કાંઈ નહિ. કઈ જાતનું પ્રાણાતિપાત નહિ કરું. નિરવશેષ અર્થને માટે “સવા કહેવું પડયું.
“quત્તા કેમ કહેવું પડયું? ગણધરના મોઢાના આ શબ્દ હેય તે ઘરને અર્થ શું કરે? પ્રાણાતિપાતમાં અતિ” શબ્દ કેમ? શું વિશિષ્ટના પચ્ચખાણ કરે છે ?
---
--
-
------