________________
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ભગવાન મહાવીર રિફેર ન હતા
એમને વક–જડને લાયકની પણ પ્રરૂપણ નહિ કરી હોય ત્યારે ? જેમ આપણે કાજુ-જડ, કાજુ-પ્રાણની પ્રરૂપણ કરીએ છીએ તેમજ વક–જડની પ્રરૂપણ કરવાની હોય છે તેથી પાંચ” સંખ્યા કહી દે. પહેલાં સાંભળ્યું હોય તે જ આ કહે તો ઊલટી પ્રતીતિ થાય. અનંતા તીર્થકરે, અનંતા કેવળીઓ જે પ્રરૂપણ કરે છે તે ત્રણ પ્રકારના જીને ઉદ્દેશીને કરે છે. તેમણે મહાવ્રતનું પાંચપણું વર્ણવેલું છે તેથી મહાવીર પન્ના કહે છે. હું જૈન શાસનને રિફોર્મર (reformer) નથી. પાર્શ્વનાથના શાસનમાં ખામી હતી. તેથી હું સુધારો કરૂં છું એમ કહીને રિફોર્મ કરવાવાળા ન હતા. ત્રણે વાતે મૂળરૂપે જ છે.
સભામાંથી–પ્રશ્ન મહાવીર અત્યારે હેત તે પુનર્લગ્નને સંમતિ આપત? સમાધાન-તારા જેવા ઉન્માગીઓ તે વખતે હતા. રિફેર્મર (સુધારો કરનાર) હતા. નવી ન હતી તે સહી તે હોવી જોઈતી હતી ને ? ફલાણાનો છોકરો હું તેનો દસ્તાવેજ નથી. અમારા શાસનના તે બૌદ્ધો ને બ્રાહ્મણેમાં પૂરાવા છે. એટલે દસ્તાવેજ છે. દેવના અંગે જેમ ફાવે તેમ બોલે એમ ને ?
મૂળચંદજી મહારાજ પાસે શાંતિસાગરનાં મતવાળા બે આવ્યા, કહેઃ જ્ઞાનની જરૂર છે. મૂળચંદજી-કોણ ના પાડે છે ? આવું જ્ઞાન ન હોય તે કિયા નકામી. મળચંદજી–આત્માને સુધારવા માગે છે, આત્માના અનુભવનું જ્ઞાન માગે છે. તે તને પ્રશ્ન છે કે-કોકશાસ્ત્ર ભણ્યા વિના ભેગ કરે તે ફેગ છે.” અપેક્ષાએ જે વાક્ય છે તે હું વિચારતે નથી. તારે માટે સાધુ નથી, કેમકે તું ગણતો નથી તે હું તને જેની ગણત નથી. તારા માબાપ કેકશાસ્ત્ર ભણ્યાં છે ને?